________________
શારદા રત્ન
૬૫૯
ગાથા દ્વારા એ બતાવ્યું છે કે દેવલાકના સમાન કામભાગે પણ સર્વથા દુઃખરૂપ છે, એટલે મિરાજા સુખા મળવા છતાં પણ તેના ત્યાગ કરવા તૈયાર થયા છે.
સંસાર ત્યાગી સંયમ સ્વીકારે, જગના અધન છોડીને, પત્ની પરિવારની મમતા ત્યાગી, વૈભવથી સુખ માડીને...... નિમરાજા જગના બંધના છેાડીને સયમ સ્વીકારવા તૈયાર થયા. માયા, મમતા એ માનવીને સંસારમાં જકડી રાખનારા બધના છે. એ બંધના તાડવાની જ્યાં સુધી માનવીમાં તાકાત નથી ત્યાં સુધી તે પરવશપણે માહની ગુલામી કર્યાં કરે છે. જે માનવીના હૃદયમાં ભૌતિક સપત્તિ અને સ'સારના સુખા પર માયા છે તેની દશા કાદવમાં ખદબદતા કીડા જેવી છે. ઝાકળના બિંદુઓ પાણીદારમાતીની માફ્ક ભલે ચમકતા હાય પણ તેની માળા બનાવી ગળામાં પહેરી શકાતી નથી. ગમે તેટલા મિ દુઆ ભેગા કરવામાં આવે છતાં તેનાથી તૃષા છીપતી નથી. તે પ્રમાણે સાંસારિક ચીજોથી મળતાં સુખા ગમે તેટલા લાભાવનારા હોય પણ તેનાથી શાશ્વત આનંદ મળતા નથી, અને અશાશ્વત ચીજના ઉપભાગથી મળતું સુખ અલ્પજીવી છે. સાંસારિક ચીને અનિત્ય છે. અશાશ્વત ચીજ પ્રત્યેના માહ રાખવા એ માનવીની માટામાં મેાટી અજ્ઞાનતા છે. અપ્રાપ્યને પ્રાપ્ય કરવાની ઝંખનામાં જીવનને વ્ય ગુમાવી દેવુ' એ ગાંડપણુ છે. નિમરાજાને જીવનમાં સત્ય સમજાઈ ગયું કે કામલેાગા એ અન`ની ખાણુ છે. જે આત્માઓએ કામભોગને છેડયા ને સંયમના આનંદ મેળવ્યા તે કલ્યાણ કરી ગયા, અને જેણે કામભાગને છાડવા નહિ ને તેમાં મસ્ત રહ્યા તે દુર્ગતિના મહેમાન બની ગયા. આ સત્ય સમજાતાં તે કામભાગેાને છેડી દે છે. નમિરાજા પ્રત્યેક બુદ્ધ છે એટલે પેાતાની જાતે સ્વય દીક્ષા લઈ શકે. નિમરાજ દીક્ષા લેવા તૈયાર થયા છે. કેવી રીતે દીક્ષા લેશે તે વાત અવસરે.
ચરિત્ર :-ભીમપુર નગરમાં રાજ્ય મેળવવા માટે પડાપડી થતી હતી, તેથી બધાએ એક પંચ નીમ્યું. પંચે નિય કર્યો કે એક હાથણી શણગારવી અને હાથણી જેના પર કળશ ઢાળે તેને આપણે રાજા બનાવવા. પછી તે રાજપુત્ર હાય, વિકિપુત્ર હાય, ગમે તે હોય પણ તેને રાજા બનાવવા. પંચની આ વાતમાં ખધા સંમત થયા, તેથી રાજકુળમાં અને પ્રજામાં આનંદ આનંદ વર્તાઈ ગયા.
જળકળશ અને માળા કેાઈના પર કળશ
પછી એક હાથણી શણગારી. એની સૂંઢમાં હાથણી બધે ફરે છે, બધાને સૂધીને જાય છે પણુ બધાના મનમાં એક ઈચ્છા કે અમને રાજ્ય મળે. હાથણી કોના પર કળશ ઢાળશે ને કોણુ ભાગ્યશાળી આ રાજિસ’હાસને બેસશે એ જોવા માટે ચારે બાજુથી માનવ મહેરામણ ઉમટી રહ્યી છે. ઘણા જ દિવસેા થયા છતાં હાથણી કોઈના પર કળશ ઢાળતી નથી. તેથી બધા ચિંતામાં પડ્યા છે કે આ રાજ્યના માલિક કોણ થશે? હાથણી મારા ઉપર્
આપી છે. તે ઢાળતી નથી.