________________
શારદા રત
ઉપ
મનમાં થયું કે હું ઘેર જઈશ એટલે બધા મને પૂછશે કે શું લાવ્યા ? તમે પણ બહારગામ જઈને આવા ત્યારે તમારી પત્ની અને ખાળકે પૂછેને કે અમારા માટે શું લાવ્યા ? આ નાકરને થયું કે, મને બધા કહેશે શુ' લાવ્યા ! પણુ સવા રૂપિયામાં હું શું લઈ જાઉં ? તે નિરાશ થઈ ગયા. ત્યાં રસ્તામાં એક દાડમ વેચનાર મળ્યા. તેણે કહ્યું-ભાઈ ! દાડમ લેશે। ? આખા ટોપલા માત્ર એક રૂપિયામાં આપીશ. નાકરના મનમાં થયું કે સવા રૂપિયામાં ખીજું કઈ આવવાનું નથી તેા લાવ ને રૂપિયાના દાડમ લેતા જાઉં. છેાકરાઓ ખાઇને ખુશી થશે. તેણે રૂપિયે। આપીને દાડમના ટાપલા ખરીદી લીધા. ટોપલેા માથે મૂકીને ચાલ્યા જાય છે, ત્યાં રસ્તામાં બે ઘેાડેસ્વારો મળ્યા. તે બૂમ પાડીને ખેલતા હતા કે દાડમ છે દાડમ કેાઈની પાસે
આ નાકરે પૂછ્યું–ભાઈ! દાડમનું શું કામ પડ્યું છે ? આપ કેમ દાડમ શોધવા નીકળ્યા છે ? આ રીતે મારતે ઘેાડે અને ખરા બપારે ઘેાડેસ્વારોએ કહ્યુ-ભાઈ! અમારા રાજાને એકના એક પુત્ર છે. ભવિષ્યમાં રાજગાદી સ`ભાળે એવા હાંશિયાર અને વિચક્ષણ છે. તે ભયંકર માંદગીના બિછાને પડ્યો છે. કેસ જોખમમાં છે. વૈદે દવા આપી છે, પણ એ દવા જો દાડમના રસમાં પીવડાવવામાં આવે તે ફાયદો થાય એવું છે, તેથી અમે દાડમ શોધવા નીકળ્યા છીએ. જો ૨૪ કલાક સુધીમાં દાડમ ન મળે તેા કુમારની જિંદગી જોખમમાં છે. પેલા પ્રમાણિક નાકરે કહ્યું—ભાઈ ! મારી પાસે દાડમના આખા ટાપલા ભરેલા છે. ચાલા, હું આપની સાથે આવું છું. એ ટોપલા આખા રાજાને ભેટ ધરીશ. નાકર તા ત્યાં પહોંચી ગયા ને રાજાને દાડમ ભેટ ધર્યા. રાજાને ખૂબ આનંદ થયા. બસ, હવે મારા દીકરાને સારું થઈ જશે. રાજાએ તેના ખૂબ આદરસત્કાર કર્યો ને પેાતાના મહેલમાં રાખ્યા. દાડમના રસમાં ત્રણ પડીકા કુંવરને ખવડાવ્યા ને તેને સારું થતું ગયું. ચાર દિવસે તા સાવ નિરેાગી બની ગયા.
દાડમના દાણા જેટલા કિ`મતી રત્નાની ભેટ :-રાજાએ પ્રમાણિકનાકરને કહ્યું-ભાઈ ! તે મારા કુમારને જીવતદાન આપ્યું છે. તું દાડમની શી કિંમત લેવા માંગે છે ? મહારાજા ! આપના કુમારને જીવતદાન મળ્યુ, એ બચી ગયા એ જ મારેા બદલે ! મે' તા તે દાડમ આપને ભેટ આપ્યા છે. ભેટના તે કાંઈ મૂલ્ય લેવાના હાય ! રાજા નાકરની નિભિતા, પ્રમાણિકતા જોઈને તેના પર પ્રસન્ન થયા. તેમણે મંત્રીજીને ખાલાવીને કહ્યુ–એક દાડમ ભાંગા અને તેના દાણા ગણેા. જેટલા દાણા હાય એટલા કિ`મતી રત્ના આ માણસને ભેટ આપેા. નાકર કહે મહારાજા ! એટલું બધું ન હેાય. ભાઇ ! તે તા આજે મારા દીકરાને જીવાડચો છે. તને જેટલું આપુ તેટલુ એછું છે. રાજા અે-આ નાકરને દાડમના દાણા જેટલા રત્ના ભેટ આપેા, પછી એને ઘેાડે બેસાડી સહીસલામત એના ગામમાં પહેાંચાડી આવેા, કારણ કે, રસ્તામાં ચાર લૂટારાનેા ભય ઘણા છે. ત્રણ ચાર દિવસે રાજાના માણસા નાકરને સહીસલામત તેના ગામમાં પહેાંચાડી આવ્યા.
આ નાકરને તા હવે ઘણાં રત્ના મળી ગયા. તેને થાડાક રત્ના વેચ્યા અને દીકરીના લગ્ન ખૂબ ધામધૂમથી ઉજવ્યા. દીકરીને કરિયાવર પણ ઘણા કર્યાં. લગ્નના દિવસે તેણે આખુ