________________
૨૧૪
શારદા રત
ઉંમર નાની ને તપ માટે છે. તેમણે ૧૭ ઉપવાસ, સાળ ભથ્થુ, અઠ્ઠાઇ વિગેરે તપ કરેલ છે. આપ બધા આ તપસ્વી મહાસતીજીને તપ જોઈ તપમાં જોડાશે.જેનાથી મને તે ૩૦ દિવસના કાઈ ને કાઈ પ્રત્યાખ્યાન લેશે. તપનું ઘણું મહત્વ છે. જ્યાં સુધી દ્વારકા નગરીમાં એક પણ પ્રત્યાખ્યાન રહ્યું, ત્યાં સુધી દેવ તેને ખાળી શકયો નહિ. તે ઉપર ખૂબ સુંદર વર્ણન કર્યું” હતું. તપ જેવા કોઈ મંત્ર કે જડીબુટ્ટી નથી. તપ આત્માના ભવાભવના રોગને નાબૂદ કરે છે. વધુ ભાવ અવસરે.
વ્યાખ્યાન ન-૨૩
શ્રાવણ સુદ ૮ ને શુક્રવાર
: પ્રકાશને ઓળખો :
તા. ૭-૮૮૧
સુજ્ઞ ખ'ધુઆ, સુશીલ માતા ને બહેન! આ અવનીમાં છવાયેલા અંધકારને દૂર કરવા વિદ્યુતના પ્રકાશ થાડા ઉપકારી બને. જ્યાં ધાર તિમિર છવાયું હોય ત્યાં થુખ– લાઈટની રાશની પ્રકાશ ફેલાવે, એ રાશની કદાચ આપણી આંખાને પણ આંજી દે, અંધકારના કારણે અકળાયેલા માનવીને તે લાઈટ ઘડીભર પ્રકાશનું દાન કરે, તે પ્રકાશમાં તેની સુષુપ્ત ચેતના ઝળહળી ઉઠે, પણ આ બધા પ્રકાશ અરે લાખા કરોડો મરક્યુરી લેમ્પના પ્રકાશ હાય પણ સૂર્યંના પ્રકાશ આગળ તે તેઓ જાણે હરીફાઇ કરતા હોય એવુ વાતાવરણ સર્જી દે, પણ અંતરમાં જે અનાદિકાળથી મિથ્યાત્વના, અજ્ઞાનના ધાર અધકાર છવાયા છે તેને ભેદવા શું તે પ્રકાશ સમથ છે ? ના. બહારના કાઈ પણ પ્રકાશ ભલે પછી સૂર્યના પ્રકાશ હાય, પૂર્ણિમાના ચંદ્રના પ્રકાશ હાય, કાઈ રત્ન કે મણિના પ્રકાશ હોય એ બધા પ્રકાશ અંતરના અંધકારને દૂર કરવા કામયાબ ન નીવડે.
તા પછી તમને કદાચ એમ પ્રશ્ન ઉઠશે કે અંતરના અંધકારને ભેદવા આપૃથ્વી પર કોઈ સમર્થ, શક્તિશાળી માણસ કે કોઈ શક્તિનુ અસ્તિત્વ છે કે નહિ ? ખૂબ શાંતિથી દીર્ઘદૃષ્ટિથી વિચાર કરે. તમારી દૃષ્ટિને જરા લખાવા, દોડતા હૈ। તા સ્થિર થાએ. વિક્ષિપ્ત મનને શાંત કરી વિચારા, તમારા અંતર આત્મા જ તમને આ પ્રશ્નના જવાબ આપશે. પ્રશ્નના જવાબ શું છે ? જેણે પેાતાના જીવનમાંથી સર્વથા અંધકારને વિદારીને પરમ અનુપમ પ્રકાશને પ્રાપ્ત કર્યો છે તેવા સજ્ઞ વીતરાગી પ્રભુના મુખમાંથી વહેલી અમીરસસમી વીતરાગ વાણી, જે વર્તમાનકાળમ આગમરૂપે, સિદ્ધાંત રૂપે મેટ્ઠ છે. આ પંચમ આરાના જીવા માટે જો કેાઇ શ્રેષ્ઠમાં શ્રેષ્ટ ઉત્તમ અવલંબન હેાય, અંતરના અંધકારને નાશ કરવાનું જો કાઈ પરમ નિમિત્ત હોય તા તે છે શાસ્ત્રની અમૃત વાણી. જ્યારે આગમના પાના ખેાલીએ ને એના ભાવભર્યા રહસ્યાને વાંચીએ, સમજીએ ત્યારે એમ થાય કે કેવા હતા આપણા કરૂણા નિધિ ભગવાન વમાન અંતરમાંથી નીતરે કરૂણાની ધારા '' જેમન અંતરમાંથી છલકતી કરૂણાની સરિતા જગત જીવાના પરમ શ્રેયને માટે, કલ્યાણને માટે સતત વહ્યા કરી. જેનું એક બિહું પણ જો ચાતક પક્ષીની જેમ ઝીલવામાં આવે તે તૃપ્તિ થયા વિના રહે નહિ. સ્વાતિ નક્ષત્રમાં પડેલું વરસાદનુ... પાણી જો માથ્વીના પેટમાં જાય તેા શકા નથી કે