________________
.. રાયચનકાયમાલા ... વાત બનિ કહી ભૂપતે કરતા નુ બધુ ખેદ * - ગામ ઠામ ભટા મેકલ્યા, પણ ન જ કંઈ ભેદ - ધિગ કર.
બાળ સનેહી વિયાગથી, કરો, રાય વિલાપ;. - મંત્રી કુટુંબ રૂદન કરે, પ્રગટ્યા પૂરવ પાપ. : ધિગ૦ ૪૩. દિનકેતે હવે ભૂપત, થાપિ અવર પ્રધાન રાજ્ય કાજ સહુ ચાલવે, ગાવે મંગળ ગાન. બિગ ૪૪.
ચોથે ખડે દેખાડિયે, નવમી ઢાળે અનંગ; - શ્રી શુભવીર વચન સુણી, ઈડ કુલટાને , સંગ. , ધિગ ૪૫.
દેહરા - વિરસેનને ભૂપતિ, સંભારે દિન રાત;. સમરતાં ઉપગાર તસ, વીત્યાં વરસ તે સાત. • બાજીગર એક અન્યદા, ગીત કળા નૃત્યકાર; વાનર ટેળું લઇને, આવ્યો નથરિ માર.. રાજ કચેરીએ માડિ, નાટક કપિનું સાર; વાનર વાનરી નાચતાં, અંતરે હું હુંકાર - વાજા વજાવે કપિ મણિ, મિલણ કરત; ચુંબન આલિંગન કરે, નવ નવ વેશ ધરંત, રાજસભા રજિત થઈ દિએ નૃપ વંછિત દાન; મુખ્ય કપિ વિકસિત નયન, રાયને કરતો. સાન. આંસુ ધારા વરસતે, ભૂપને ચરણ નમંત;' “ વાર વાર પય વળગત, વિસ્મય રાય લહંત નર વાચા નવ દિસકે ધિક પશુને અવતાર - દયા દૈતક વિક્રય લિવું, ટોળું નિજ દરબાર.. ' શિક્ષા રક્ષા કારણે અધિકારી ઘર દીધ; અવસરે નાચ નચાવિને, ગ્રાસ અધિક તસદીધ. * નવ નવ ભૂષણ કપિ તણુંનિજ ઘર-કરિનાર; ભેટ કરી ઈ- રાયને, નૃપ કરે તસ સતકારનિજ હસ્તે કપિ મુખ્યને, અંગ ધરે અલંકાર; '.