Book Title: Laughing Men
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: 

View full book text
Previous | Next

Page 266
________________ લાફિંગ મેન આખા મહેલને ભોગવજે - મારા બાગબગીચાઓમાં એવી કુંજગલીઓ છે જેમાં હું સંતાઉં, તો મને શોધી કાઢજો ! મને પકડીને મારા કીમતી પિશાકે સાથે જ ઝરણામાં ઝબકાળજે. હું તે એવી અનેખી દેવી બનવા માગું છું કે, જ્યુપિટર-ઇન્દ્ર આવીને મારા પગને ચૂમે, તે પણ મારી નજર ન પામી શકે; અને સંતાન મારા મોં ઉપર ધૂકે, તો પણ હું તેને આવકારવા તેની પાછળ ભટકું! એટલે કહું છું મારું અપમાન કરજે, મને મારો, મને તુચ્છમાં તુચ્છ ગણીને મારી સાથે વર્તશે. તે જ તમે મારો અનહદ પ્રેમ પામી શકશો. હે કર ! હે વિદૂ૫, તમે મારા સર્વસ્વ છે.” ખરે જ ! આ સ્ત્રીની પાસે અત્યારે ઊભવું એટલે સિંહની બેડમાં જઈને તેને છ છેડીને ભરખાઈ જવું ! એના કેમળ હાથ અને તેને ભયંકર નહોર ! એનામાં પ્રાણઘાતક લીલા અત્યારે પ્રગટી ઊઠી હતી. તે વધુ ભારપૂર્વક બોલી ઊઠી, “હું તમને ચાહું છું; મારું આખું અંતર ભરીને ચાહું છું ! તમે જોઈ શકતા નથી ?" અને તેણે ઊછળીને ફરીથી 4િનપ્લેઈનને તીખું ચુંબન કર્યું - દાંત બેસાડીને. શ્વિનપ્લેઈન આખેને આ કામનાની આગમાં સળગવા લાગે. અચાનક એક મધુર અવાજ તેમની પાસે જ રણ. ખૂણામાંની ટોકરી રણકતી હતી. ડચેસે તરત જ એ તરફ મેં ફેરવ્યું અને કહ્યું, “એ રાણીને મારું શું કામ પડયું, વળી ?" તરત જ રાજમુગટવાળી એક ચાંદીની તખતી કળના અવાજ સાથે ઊઘડી, અને અંદર ભૂરા મખમલથી મઢેલો નાનોશો ટાવર -ઘૂમટ ખુલે થે. તેમાં સેનાની તાસકમાં એક પરબીડિયું મૂકેલું દેખાતું હતું. એ પરબીડિયું ખારું મોટું અને એ ખંડું હતું તથા તેના

Loading...

Page Navigation
1 ... 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328