Book Title: Laughing Men
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: 

View full book text
Previous | Next

Page 305
________________ અવશેષ 275 એટલે વિનપ્લેઈન પિતાના માર્ગમાં આવેલું આ બધું મૂગે મેએ સ્વીકારતો જતો હતે. આપણી પ્રથમ ફરજ કેના પ્રત્યે કહેવાય ? આપણી નજીકમાં નજીક જે હોય તેમના પ્રત્યે, કે આખી માનવજાત પ્રત્યે ? આપણે નાના કુટુંબમાંથી મોટા કુટુંબમાં જતા નથી ? આપણે ઊંયા જઈએ એટલે આપણું હકે જેમ વધતા જાય, તેમ તેમ આપણી ફરજો પણ. આપણે એ બધાને ત્યાગ કરી એ બધા તરફ પીઠ ફેરવવી? અને તેને ઊંચે સ્થાને લાવ્યા બાદ તેની ફરજ તેને શું પિકારીને કહેતી હતી ? એ જ કે, પોતે જે વર્ગમાંથી હમણાં આવ્યું તેનાં સુખદુઃખની વાત આ ઉપરના અસ્પષ્ટ વર્ગોને કહેવી. તેને ઉમરાવ-સભામાં બેલવાને અધિકાર મળ્યા હતા, તે પછી તેણે આ નીચલા વર્ગોનાં દુઃખ, જેને તેને જાતઅનુભવ હતો, તે આ ઉપરના વર્ગોને સંભળાવવાં જ જોઈ એને રાજાઓની મનસ્વિતા તળે છ હજાર વર્ષથી માનવજાત કચરાતી આવી છે. તે પોતે તેને એક નમન | હતું. તે એ કચરાયેલા વર્ગમાંથી નિયતિએ જે તેને પાછો ઉપરના વર્ગમાં સ્થા, તે તેણે તેને લાભ લઈ, એ કચરનારા વર્ગને બે શબ્દ સંભળાવવા જોઈએ કે નહિ ? જે તુંબડીમાં તેનું નસીબ સંતાયેલું હતું, તે તુંબડી પંદર પંદર વર્ષ સુધી દરિયામાં અક્ષત રહી, તે શા માટે ? તેનું કાંઈ પ્રોજન હશે ને ? અને એ પ્રજેન ગ્નિનપ્લેઈનને ઉમરાવ-સભામાં મૂકી આપીને જ ચરિતાર્થ નહેતું થતું ? અને તે પોતે એ ઉમરાવસભાને આ દલિત પીડિત લેકેનાં દુઃખ પ્રત્યે જાગ્રત ન કરે ? નિયતિએ તેને એ માટે તે સર્યો હતો ! પણ, એ બધી કલ્પનાઓનું શું પરિણામ આવ્યું હતું ? તે તદ્દન નિષ્ફળ ગયે હતું - અને કાયમને માટે ! તે પોતે દલિતનું વેર લેવા દોડી ગયો હતો, પણ તે તે ચેષ્ટા-ચાળા કરનાર એક

Loading...

Page Navigation
1 ... 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328