SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ કાય, ૩-વેદ, ૩-કષાય, કેવલજ્ઞાન, ૩-અજ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધ, દેશવિરતિ, અવિરતિ, કેવલદર્શન, પહેલી પાંચ લેશ્યા, અભવ્ય, ક્ષયોપશમ, મિથ્યાત્વ, સાસ્વાદન, અસન્ની. ઉ ૩૨૩. કોઈપણ ત્રણ સંવેધ ભાંગાવાળી માર્ગણાઓ કેટલી ? ત્રણ લોભ, ઉપશમ સમકીત, અણાહારી. ૩૨૪. કોઈપણ ચાર ભાંગાવાળી માર્ગણાઓ કેટલી ? એક યથાખ્યાત ચારિત્ર. ઉ ૩૨૫. કોઇપણ પાંચ ભાંગાવાળી માર્ગણાઓ કેટલી ? સાત, ૪-જ્ઞાન, ૩-દર્શન. ઉ ૩૨૬. કોઇપણ છ ભાંગાવાળી માર્ગણાઓ કેટલી ? પાંચ, ૩-યોગ, શુકલલેશ્યા, આહારી. ઉ ૩૨૭. સાતેય ભાંગાવાળી માર્ગણાઓ કેટલી હોય ? ૬. મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ભવ્ય, જ્ઞાયિક તથા સન્ની માર્ગણા હોય. ૩૨૮. કયા કયા ભાંગાની માર્ગણાઓ સાથે કુલ માર્ગણા કેટલી થાય ? ઉ ૬૨ આ પ્રમાણે એક ભાંગાવાળી બે ભાંગાવાળી ત્રણ ભાંગાવાળી ચાર ભાંગાવાળી પાંચ ભાંગાવાળી છ ભાંગાવાળી સાત ભાંગાવાળી ર ૩૮ ૩ ૧ ૭ ૫ ૬ ૬૨ ૩૨૯. પહેલા ભાંગાનો કાળ કેટલો હોય ? માર્ગણા માર્ગણા માર્ગણા માર્ગણા માર્ગણા માર્ગણા માર્ગણા માર્ગણા થાય છે. ૮.૮.૮ નો કાળ જધન્ય-ઉત્કૃષ્ટ એક અંત મુહૂર્ત ૫૭
SR No.023043
Book TitleKarmgranth 6 Prashnottari Part 01
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy