Book Title: Jainopanishad
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનેપનિષદ -- વસ્થા અને જૈન ધર્મસંસ્કારે કરાવી શકે છે. જેનબ્રાહ્મણેને સમ્યકતાદિ સંસ્કાર કરાવનાર ત્યાગી જૈનધર્માચાર્યો જાણવા, ગૃહસ્થ જૈને અને ત્યાગી એવા સાધુઓને સ્વયેગ્યધર્મસંસ્કારેને ધારણ કેવી રીતે વર્તે છે તે જણાવે છે. जिनाज्ञापालकाः શ્રીજિનેશ્વરની આજ્ઞાઓને પાલન કરનારા હોય છે જેનો અવબોધવા. જેનાગોમાં શ્રીજિનેશ્વરની આજ્ઞાઓ છે. ગૃહસ્થ જૈનેએ અને મુનિરાજોએ અધિકાર પરત્વે જિનાજ્ઞા પાળવી જોઈએ. જિનાજ્ઞાનું કેવી રીતે પાલન કરવું તેનું જૈનાચાર્યો પાસેથી જ્ઞાન મેળવવું જોઈએ. જૈનાચાર્ય સ્વગુરૂ જાણવા. તેઓ જૈનશાસ્ત્રોના અનુભવી હોય છે તેઓ એગ્ય જીવને ગ્ય આજ્ઞા દર્શાવે છે. જૈનાચાર્યની આજ્ઞામાં જિનાજ્ઞાઓ સમાઈ જાય છે. કારણ કે જિનભગવાનના પટ્ટધર જૈનાચાર્યો હોય છે. તેઓ વર્તમાનમાં જે કંઈ ધર્મોન્નતિ માટે કરે છે તે જિનાજ્ઞાથી ભિન્ન નથી. જિનાજ્ઞાપાલવડે વિશ્વનું કલ્યાણ કરી શકાય છે. જિનાજ્ઞાપાલકો અવશ્ય મુક્ત બને છે. जैनसंख्यावृद्धिकराः જેઓ પ્રતિદિન ધનબળથી, ઉપદેશબળથી, સાહાયક બળથી વિદ્યાબળથી, જેની સંખ્યામાં વૃદ્ધિ કરનારા હોય છે તે સત્ય જેને જાણવા. જેનેની સંખ્યામાં વૃદ્ધિ થાય તે માટે જે જે સુધારા કરવા ઘટે તે કરવા અને જેમાં ગુરૂકુલ સ્થાપવાં. ચારે વર્ણમાં ગુણકર્માનુસારે નવા જેને બનાવી સંસ્કારથી ગોઠવવા. મુક્તિ પામવા માટે જેટલી કાળજી રાખવામાં આવે તેના કરતાં અનંતગુણ બળ અને અનંતગુણ આત્મભોગ આપીને જે જે ઉપાયો લેવા ઘટે તે તે લઈને જૈનેની સંખ્યામાં વધારે કરે. જિનમાં અને જેનમાં અભેદ માનીને જૈનોની સંખ્યા વધારવાથી ખરા જૈન બનાવી શકાય છે. જેની સંખ્યા વધે એવી રીતે પૂર્વાચાર્યોની પેઠે વર્તમાનકાલીન જૈનાચાર્યોએ વર્તમાન સયોગેને અનુસરી ઉપાયો લેવા. ગૃહસ્થજૈનેમાં મુખ્ય ચારવ રાખવી અને તેના ઉપભેદોને મુખ્યભેદમાં સમાવી દેવા. જૈન બ્રાહ્મણને, ગર્ભાધાન, સીમંત, નામકરણ, લગ્ન વગેરે સંસ્કાર કરાવવા માટે ધનની મદદ કરવી તથા તેઓની આજીવિકા ચાલે એવી ક્ષત્રિયાદિ વર્ણોએ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50