Book Title: Jainopanishad
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 39
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir . ૩૪ જેનોપનિષદ્, જોઈએ. અધર્મને નાશ કરવામાં સર્વજોનેએ એકસરખે આત્મભેગ આપ 'જોઈએ. જૈનશાસનની હેલના નિન્દા કોઈ કરે તે તેને પ્રતીકાર કરવો જોઈએ. જૈનાગ અને જૈનેનું રક્ષણ કરવું. જૈનધર્મનું રક્ષણું કરવું તે ધર્મ છે. તેના ખંડનની ચેષ્ટા કરનારાઓને યથાશક્તિ રોધ કરવો જોઈએ. અન્ય દર્શનીઓથી જૈન સ્પર્ધાશીલ હોય છે. જ્યાં સુધી વ્યવહાર છે ત્યાં સુધી સ્પર્ધાશીલ સ્વભાવ રાખવો જોઈએ, પરંતુ ઈર્ષ્યાશીલ સ્વભાવ ને રાખવો જોઈએ. સ્પર્ધા કર્યા વિના કોઈ વખત અન્યધર્મીઓ કરતાં આગળ વધી શકાતું નથી. શ્રી ઋષભદેવના સમયથી પ્રારંભીને જૈને પરંપરાએ ચાલ્યા આવે છે. છતાં હાલ જૈનોની સંખ્યા આશરે તેરલાખ છે. ત્યારે હિન્દુસ્થાનમાં બસે વર્ષ લગભગથી આવેલા પ્રીસ્તિયોની અઠ્ઠાવીસ લાખના આશરે સંખ્યા છે. પ્રીસ્તિની બેંતાલીશ કરોડની સંખ્યા છે. મુસલમાની ચોત્રીસ કરોડના આશરે સંખ્યા છે. બૌદ્ધોની અડતાલીશ કરોડના આશરે સંખ્યા છે. હિન્દુઓની બાવીશ કરેડના આશરે સંખ્યા છે. ત્યારે જૈનેની તેર લાખ. આ પ્રમાણે અવલોકતાં જેનેએ ધમજનોની સંખ્યામાં સ્પર્ધા કરી નથી. સાધુઓમાં હિન્દુઓના અને શ્રદ્ધના તથા મુસલમાનના લાખોની સંખ્યામાં છે, ત્યારે જેમાં બે ત્રણ હજાર સાધુઓ બે ત્રણ પીરકાના થઈને છે. શારીરિકબળમાં જેને કરતાં પ્રીસ્તિ, બોઢે વગેરે બળવાન છે. સત્તાબળ તરીકે દેખીએ તો હિન્દુઓનું રાજ્યસત્તાબળ છે. મુસલમાનોનું રાજ્યસત્તાબળ છે. પ્રીતિનું રાજ્યસત્તાબળ છે. બૌદ્ધાનું રાજ્યસત્તાબળ છે. લક્ષ્મીની દષ્ટિએ દેખીએ તે પ્રીસ્તિયો, મુસલમાને અને બની પાસે અપાર લક્ષ્મી છે. સંપબળનું સ્વરૂપ દેખીએ છીએ તો જેને કરતાં મુસલમાન વગેરે કોમોમાં વિશેષ દેખાય છે. એકમહેમદનને કોઈ મારવા જાય તો અન્યમુસલમાને તુર્ત ભેગા થઈને તેની વહારે જાય છે. એકઝીસ્તિને આગળ ચઢાવવામાં અન્યષ્ટ્રીસ્તિો સારી મદદ આપી શકે છે. ઉત્સાહબળની દૃષ્ટિએ દેખીએ તે જૈનો કરતાં અન્યમમાં વિશેષ ઉત્સાહબળ દેખાય છે. વિદ્યાબળ અને ક્ષાત્રબળમાં જીનકેમ ખરેખર અન્ય કામો કરતાં ઘણું પાછળ પડી ગઈ છે. ધર્મશ્રદ્ધાબળમાં પણ તે કોઈ રીતે ચડતી દેખાતી નથી. આ રીતે બનવાનું કારણ શું? તે તેના ઉત્તરમાં કહેવાનું છે, જેમાં સ્પર્ધા કરવાને ઉત્સાહ બિલકુલ મંદ પડી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50