Book Title: Jainopanishad
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈતાપનિષદ્ સંરક્ષવા ચાગ્ય તથા આદરવા યેાગ્ય છે. નિગમાની પ્રવૃત્તિથી ચારે વમાં જૈનધર્મની દૃઢતા થાય છે. આગમનિગમને પાર પામનાર જ્ઞાની કહેવાય છે. આમનિયમાભ્યાંનૈનધર્મપ્રચાોમવત્તિ ૫. જૈનનિગમેામાં કહેલા સાળ સસ્કારીને વત માનકાળમાં સુધારા વધારા સાથે જૈતામાં પ્રવર્તાવવાથી જૈનામાં શ્રદ્ધાતત્ત્વનું જોર નૃદ્ધિ પામ્યું અને પામશે. આગમ પ્રભાવક ગચ્છની પૂર્વ ઉત્પત્તિ થએલી દેખવામાં આવે છે. હાલમાં જૈતામાંઆગમ અને નિગમની પ્રવૃત્તિ વહ્યા કરે છે. જૈનેતર લોકા પણ જૈનવેદ ભિન્ન વેદો ઉપનિષદોને માને છે. જૈન આગમા અને જેનિગમેામાં સર્વ પ્રકારનાં તત્ત્વા ભરેલાં છે. પૂર્વે ચૈત્યવાસીમાં મુખ્યતયા જૈનનિગમાની પ્રવૃત્તિ હતી. જેનાગમાથી અવિદ્ધપણે જે જે જૈનઉપનિષદો હાય, શ્રુતિયેા હાય તેને સાપેક્ષવૃષ્ટિએ જૈના ગ્રહી શકે છે. જૈનનિગમાની પ્રવૃત્તિથી રાજકીય જૈનધમ હતા અને તેના પ્રચારથી ભવિષ્યમાં રાજકીય જૈનધમ થશે. આગમાના અને નિગમના પ્રકાશ કરવાથી તથા પ્રચાર કરવાથી જૈનધર્મની મહત્તાના લાકામાં ખ્યાલ પ્રચારી શકાય છે માટે જૈનાએ પરસ્પર અવિરૂદ્ધપણે પરસ્પર સાપેક્ષદૃષ્ટિથી બન્નેને સ્વાધ્યાય કરવા. કરાવવા અને તેના સ્વાધ્યાયાદિના પ્રચાર માટે સાધુ ગુરૂકુલા વગેરેની સ્થાપના કરવી. For Private And Personal Use Only ७ चतुर्विधसङ्घभक्तिकराः જૈનાના ચાર ભેદ પડે છે. સાધુ, સાધ્વી, ગૃહસ્પશ્રાવકો અને ગૃહસ્થશ્રાવિકાએ, આ ચાર પ્રકારના સંધની ભક્તિ કરનારા જૈતા હોય છે. જૈનાના ચતુર્વિધસધ મહાપૂજ્ય અને તીર્થંકરને પણુ વધ છે. ચાર પ્રકારના સંધની રક્ષા કરવી તે ભક્તિ છે. ચાર પ્રકારના સધને આહાર પાણીથી પોષવા એ પણ એક જાતની ભક્તિ છે. ચાર પ્રકારના સબંને વસ્ત્રાધ્ધિનું દાન કરવું તે પણ ભક્તિ છે. સંધ પર આવેલાં સકટા દૂર કરવાં, સંધની પડતી દશાના ઉદ્ધાર કરવા, સંધમાં જ્ઞાનદર્શનચારિત્રને પ્રચાર કરવા. સંધમાં પ્રવતલી અવ્યવસ્થાના નાશ કરવા. ચતુર્વિધસધનું બળ વધે, શક્તિ વધે એવાં કર્મો કરવાં તથા એવા ઉપદેશ દેવા, ચતુર્વિધસંધની સંખ્યાની વૃદ્ધિ થાય એવા ઉપાય! આદરવા, ચતુર્વિધસધા સર્વ દેશામાં ઉત્પાદ થાય એવા ઉપાયા લેવા ઇત્યાદિ પ્રવૃત્તિયાને ભક્તિમાં સમાવેશ થાય છે. વિષ્ણુકુમારે નમુચિ પ્રધાનને હઠાવી મહાંધની ભક્તિ કરી. કાલિકાચાર્યે ગર્દભભિલ્લ

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50