Book Title: Jainopanishad
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 43
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૩૮ www.kobatirth.org જૈતાપનિષદ્ Acharya Shri Kailassagarsuri Gyanmandir नित्यनैमित्तिक व्यवहारधर्मप्रगतिपरायणाः નિત્યવ્યવહારધર્મ પ્રગતિ અને નૈમિત્તિકવ્યવહારધર્મ પ્રગતિમાં તપર થનાર ગૃહસ્થ જૈના છે. કલમ, કડછી અને બરછી વિના વ્યવહાર ધર્મને સાચવી શકાય તેમ નથી. આ કલિકાલમાં ચેાથાઆરાની પેઠે વ વામાં આવે તેા અન્ય પ્રજા સામે જીવતું પણ રહી શકાય તેમ નથી. હાલ અનેક પ્રજાએ વિષે એક બીજાને દાખી દેવાની અને જીવનના હકકને લુંટી લેવાની ચળવળ ચાલી રહી છે. એવી પરિસ્થિતિમાં જે પશુ જેવુ` નૈસગિક જીવન ફક્ત અન્યાના શરીરનાં પાણુ માટે ગાળે છે તે દુનિયામાં જીવવાને લાયક નથી. વ્યાવહારિકશક્તિયેાવિના ધાર્મિકજીવન પણ આ કાળમાં રહી શકે તેમ નથી એમ ચાક્કસ માનવું. સર્વ પ્રકારની શક્તિયા મેળવી જરા માત્ર એશઆરામના વાયરે ન જાઓ. અન્યાથી ડરી જઇને માયકાંગલા ખની જવાથી ધાર્મિકવનના અંત આવે છે. આ કાળમાં ચાણાકય નીતિ અને શુક્રનીતિ કરતાં પણ વિશેષ નીતિયેાવડે નિત્યનૈમિત્તિક વ્યાવહારિકધમ પ્રગતિયા કરવી જોઇએ. જૈન સાધુઓએ પણ આ કાલમાં ચાયા આરામાં આચરવા લાયક કેટલીક સૂત્રની ક્રિયાએના અને પાંચમા આરામાં પણ આવા કટાકટીના પ્રસંગે આચરવા લાયક ધાર્મિક ક્રિયાઓને ખ્યાલ કરવા જોઇએ, અને જમાનામાં સાધુ વનું સ્વાસ્તિત્વ સરક્ષી શકાય એવી નિત્ય નૈમિત્તિક વ્યાવહારિક ધમ પ્રગતિયેા કરવી જોઇએ. આ જમાનામાં જે ભાવિ પર વિશ્વાસ રાખી બેસી રહેશે તેની ખરી દશા થવાની, આ જમાનામાં સાધુઓએ, આચાર્યોએ સધમના સૈદ્ધાંતિક તથા ઐતિહાસિક ગ્રન્થાના પરિપૂર્ણ અભ્યાસ કરવા જોઇએ, અને જૈન ધર્મીઓની વૃદ્ધિ થાય એવા સર્વ પ્રકારના ઉપાય લેવા જોઇએ. જે જે કાલે નૈમિત્તિક ધર્મ પ્રગતિ કર કાર્યો કરવાની આવશ્યકતા થાય તે તે કાલે સધખલાદિથી તેવાં કાર્યાં કરવાં જોઇએ. જૈનધર્મીઓ જો ઉપયુક્ત હિતશિક્ષાએને હશી કાઢશે તે ભવિષ્યમાં તે દાસ્યજીવનથી જીવવાના અધિકારી બનશે. હજી જૈનેાનું ભવિષ્ય જૈનાના હસ્તમાં છે. ધર્મપ્રગતિકરનિત્યનૈમિત્તિક કર્માં કરવામાં પ્રાણુની દરકાર રાખવાથી પાછું પડવાનું થશે. માટે જૈનેએ વ્યાવહારિક બળ તથા ધર્મ બળને મુખ્ય માની ધર્મના કદિ ત્યાગ ન કરવા ોઇએ. એક જૈનને એક તીથ ની પેઠે આ કાલમાં ચાહવામાં આવશે તે આ કાલમાં અન્ય કામેાની હરિફાઇમાં ફક્ત જીવી શકાશે. આ ખામતને કાઇ હથી કાઢશે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50