Book Title: Jainopanishad
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 17
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૨ જૈતાપનિષદ્ ષ્યાને ઇશ્વરપદ પ્રાપ્ત કરવાના એક સરખા હક્ક છે. તીથ કરપરમાત્માએ એ સવ દેશીયસ વર્ષીય મનુષ્યા માટે જૈનધર્મના ઉપદેશ આપ્યા છે એટલુ તા નિહ પરતુ પશુ અને પુખીના આત્માની ઉન્નતિ માટે, સુખ માટે જૈનધર્મના ઉપદેશ આપ્યા છે. તીર્થંકરાનાં સવ વચનામાં અધ્યાત્મજ્ઞાન ભરેલુ છે. અધ્યાત્મજ્ઞાનથી ભરપૂર એવાં આગમાનું મનન કરવાથી જૈનધર્મ આરાધવાની ઉપયેાગિતાના અત્યંત ખ્યાલ આવે છે અને તેથી સર્વ દેશીય મનુષ્યેાના કલ્યાણ માટે જૈનધમ, જૈનાગમાને, જૈનશાસ્ત્રાના પ્રચાર કરવાની લાગણી ગુણાનુરાગીઓને તુર્ત થાય છે. મનુષ્યાના સ પ્રકારના દોષોને હરી આત્માની પરમશુદ્ધતા કરનાર જૈનધર્મ છે. સાયન્સ વિધાદિનાં તત્ત્વાનુ અધ્યાત્મદૃષ્ટિએ જૈનધર્મમાં વ્યાખ્યાન કરવામાં આવ્યુ છે. વેદના, ઉપનિષદોના સારના જૈનાગમામાં અન્તર્ભાવ થાય છે. જૈનધર્મના પ્રચારથી દુનિયાના સર્વ મનુષ્યેામાં પૂર્ણ શાન્તિ પ્રસરી શકે છે. આત્માની, બ્રહ્મની ગુપ્ત વિદ્યાને જૈનધમ શિખવે છે અને સદાચારાથી મનુષ્યને પવિત્ર કરે છે માટે જૈનધર્મોના નિષ્પક્ષપાત દૃષ્ટિએ પ્રચાર કરવાની જરૂર છે. અમુકવણુંતે જૈનધમ રજીષ્ટર કરી આપવામાં આવેલ નથી. જૈનધર્માંતે સ્વાધિકારે પાળવામાં વિશ્વમનુષ્યાના એક સરખા હકક છે. તેમાં નાત જાતને ભેદ આડે આવતા નથી. ગુરૂની કૃપાથી જૈનધર્મની પ્રાપ્તિ થાય છે. સંપ્રતિ રાજાએ એશિયાખંડમાં જૈનધર્મને સારી રીતે પ્રચાર કર્યાં હતા. દુનિયાનાં રાજ્ય અને મનુષ્યા સુધરી સુધરીને જે સારા વિચારો અને સારા આચારાની કાઠિ પર આવે તે સારા વિચાર અને શુભાચારાને તીર્થંકરાએ લાખાવથી અસંખ્યવથી પ્રતિપાદન કર્યાં છે. માટે જૈનધર્મના સ દેશમાં પ્રચાર કરતાં સદેશીય સભ્યાના સુધારા થવાના. પત્થરમાં, વનસ્પતિમાં દાક્તર ઝે જીવ છે એમ જે શેાધ કરેલી છે તેની તા કેવળજ્ઞાનવર્ડ તીર્થંકરાએ પૂર્વથી શોધ કરી છે. માટે જૈનશાસ્ત્રાના સદેશની સ ભાષાઓમાં ઉતારા કરાવા અને પરદેશામાં જૈનધર્મનાં તત્ત્વા સમજાય એવા ઉપદેશ આપવા. વિવેકાનંદ અને વીરચંદ્ગાંધીની પેઠે અન્યદેશીય મનુષ્યાને ઉપદેશ આપવા મહાજ્ઞાનીએ પ્રગટાવવા. જૈનધર્મના મહાજ્ઞાતાઓ પ્રગટે એવાં જૈનધર્મ જ્ઞાનપ્રદ ગુરૂકુળા સ્થાપવાં. જૈનધર્માચાર્યાંની આજ્ઞાનુસારે જૈનધર્મીના પ્રચારની સર્વ વ્યવસ્થા કરવી. જૈનધર્મપ્રચાજાઃ એ સૂત્ર કરતાં આ સૂત્ર વિશેષ છે, કારણ કે આ સૂત્રમાં સર્વ દેશામાં અને સર્વ જાતિચેામાં જૈનધર્મ પ્રચારવાની સૂચના છે. સત્ય એવા જૈનધર્મના પ્રચાર કરવામાં કાઇ જાતની સંકુચિત દૃષ્ટિ રાખવાની જરૂર નથી. જૈનધમ શાસ્ત્રમાં Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50