Book Title: Jainopanishad
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 21
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૬ જૈતાનિષદ્ હાનિકારક રિવાજેના નાશ કરનાર ખરા જૈતા અને છે. માંસભક્ષણુ, દારૂાન, જુગટુ, ગાંજો, અીણુ વિગેરેનાં વ્યસના ત્યાગ કરનાર તથા વૈશ્યા પરસ્ત્રીના ત્યાગ કરનારા ખરા જૈના ખને છે. કારણ કે માંસભક્ષણુ, દારૂપાન વિગેરે વ્યસનાથી શરીરની, લક્ષ્મીની, બુદ્ધિની અને આત્માની પાયમાલી થાય છે. ગૃહસ્થને પરદેશગમન કરીને વિદ્યાલક્ષ્મી મેળવતા હોય અને ધર્મની શ્રદ્દાદિથી ભ્રષ્ટ થતા હોય તેઓના સામુ ન પડવું જોઇએ, કારણ કે વ્યવ Acharya Shri Kailassagarsuri Gyanmandir હારિકશુભશક્તિ મેળવ્યા વિના જૈને અન્ય કામેાથી પાછળ પડી જાય. તો ધર્મનું મૂળ વધી શકે નહિ વ્રુદ્ધુલગ્નના ત્યાગ થવા જોઇએ. વિદ્યાશક્તિ, સત્તાધિકારીશક્તિ અને ધનશક્તિ તથા કાયશક્તિથી જૈન ધર્મમાં પણ આગેવાની ભર્યાં ભાગ લેઈ શકે છે. જૈન ત્યાગી સાધુઓની પેઠે ગૃહસ્થદશામાં ગૃહસ્થજૈતા જો નિવૃત્તિનાજ ઉપાસકા અને તે તે વ્યવહારમાં દીન બની જાય અને તેથી અશક્ત મનુષ્યાથી કં'પણુ કાર્ય કરી શકાય નહિ. મહાત્મા માહન કરમચંદ ગાંધી . જો ખરીસ્ટર ન બન્યા હાત તા તેમનાથી દેશસેવાનુ કાર્ય બની શકત નહિ. ધન, સત્તા, વિધા અને રાજ્યશક્તિયેાથી એકવાર મનુષ્ય મહાન બન્યા પછી તે તે શક્તિયાના ભેગ આપે છે ત્યારે તેના તરફ્ દુનિયાના મનુષ્યાનું આકષ ણુ થાય છે. વ્યવહારમા માં અને ધમા માં સાંકડા વિચારામાં અને સાંકડા આચારામાં ગુંધાઇ રહીને ઉદારવિચારાનો અને આચારોનો નાશ કરવાથી જૈન કામની પડતીનુ પાપ વ્હારી લેનારાઓએ હવે ચેતીને ચાલવું જોઇએ. જમાનાના ફરવાની સાથે મનુષ્ય પણ કરવુ જોઇએ. દુનિયામાં લોકો જે જે શુભશક્તિયાને ગ્રહણ કરીને ઉચ્ચ . બનતા હોય તેને શુભશક્તિયાને પ્રાપ્ત કરવી જોઇએ. ચાર ખડતા મનુષ્યાની સાથે હવે જેનાને સબધ થયા છે. જૈનાએ વ્યાપારના કદાપિ ત્યાગ ન કરવા જોઇએ. સર્વ પ્રકારની વિદ્યાઓને પ્રાપ્ત કરવી જોઇએ અને જૈનધર્મની પૂર્ણ શ્રદ્ધાથી આરાધના કરવી જોઇએ. આપત્તિકાલના ધર્મને અનુસરીને સાધુઓએ અને ગૃહસ્થાએ વત માનમાં ગ્રાહ્શુભશક્તિયા જે જે હાય તેના અનુકુલ વિચારોથી અને આચારોથી પ્રવર્તવુ જોઇએ ચેાથા આરાની પેઠે ધર્માચારો પાળવા જાય તેા આ કાલમાં જૈનસાધુઓનું અસ્તિત્વ ન રહે. હાલ તો મૂલત્રતાપર લક્ષ રાખીને તેને પાળવાં જોઇએ. આચારા કરતાં હ્યા, સત્ય, નીતિના ગુણા તરફ્ વિશેષ લક્ષ રાખીને સવશુભવિદ્યાતકવિચારોના અને આચારાના ત્યાગ કરવા જોઇએ. મહાસ’ધની પ્રગતિમાં પ્રતિકલ વિચારો અને પ્રતિપુલ જે જે પ્રવૃત્તિયે હાય તેના ત્યાગ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50