Book Title: Jainopanishad
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 22
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈને પનિષદ્. કરવા જોઇએ. સર્વ શુભશક્તિયા પ્રાપ્ત કરવાના વિચારો અને કર્માન સ જૈનાએ પ્રાપ્ત કરવાં જોઇએ. એમ કરવામાં જે મદ અને છે તે પેાતાની માતાને લજવે છે. અયોગ્ય ધનખર્ચીના કુરીવાજોને ત્યાગ કરવા જોઇએ. धन सत्ताविद्याबलवीर्यवन्तः 2 ગૃહસ્થ જૈને સર્વ પ્રકારનાં દાન, સર્વ પ્રકારની પ્રાપ્તવ્ય સત્તા, આધ્યાત્મિક તથા વ્યાવહારિક સર્વ પ્રકારની વિધા, અàાતરકલાની વિદ્યા, શારીરિક બળ અને માનસિક આત્મિકવી વતજૈને હોય છે. ગૃહસ્થાવાસમાં ધનની જરૂર પડે છે. ધન અને સત્તા કરતાં વિદ્યાની વિશેષ જરૂર પડે છે. વિઘાની પેઠે શારીરિક, વાચિક બળની જરૂર પડે છે અને તેના કરતાં આત્માના અનંત જ્ઞાન દર્શન ચારિત્રની વિશેષ જરૂર છે. ગૃહસ્થા વાસમાં કાડી વિનાના મનુષ્ય કાડી સમાન છે. ગૃહસ્થજેના ધન, સત્તા, વિદ્યા, બળની સાથે આધ્યાત્મિક વીર્યને સપાદન કરી શકે છે. ગૃહસ્થજેને જેટલા વિશ્વમાં ધન, સત્તા, વિદ્યાવિડે આગેવાના અને છે, તેટલા તે ધર્મીને સત્ર પ્રચાર કરીને વ્યાપક બનાવવા શક્તિમાન થાય છે. ધન, સત્તા, વિદ્યા, બળ વિના સંસારમાં અન્ય બળવાન મનુષ્યાના હાથે કચરાઇ જવાના પ્રસંગ પ્રાપ્ત થાય છે, માટે અન્તર્થા નિક્ષેપ રહીને ભગવદ્ગીતાના અર્જુનની પેઠે ધન, સત્તા, વિદ્યાદિ આવશ્યકલાકિક બ્યાને કરવાં જોઇએ અને અન્તમાં આધ્યાત્મિકવીય પ્રગટાવવું જોઇએ. For Private And Personal Use Only ૬૧ राज्य समाजकुटुम्बज्ञातिसंघव्यवस्याप्रवृत्तिमन्तः 3 થઇ જૈના ધન, સત્તા, વિધા, બળ, વીયની પ્રાપ્તિ કરીને રાજ્યની સેવામાં તથા સમાજ સેવામાં તથા કુટુંબ સેવામાં, જ્ઞાતિ સેવામાં તથા ચતુર્વિધ સબની સેવામાં પ્રવૃત્તિમળા થાય છે. જેના પૂર્વે રાજા હતા, પ્રામા હતા, સેનાપતિઓ હતા. હાલ તે રાજ્ય વિષયથી ઉદાસીન જેવા ગયા છે. પરંતુ રાજ્યવ્યવસ્થાની પ્રત્તિમાં ભાગ લેવાથી મનુષ્યની શાંતિ સુપમાં વૃદ્ધિ કરી શકાય છે તથા દેશની ઉન્નતિ કરી શકાય છે. માટે જૈનાએ રાજ્યવ્યવસ્થામાં મેટી મેાટી પછી પ્રાપ્ત કરીને ભાગ લેવા જોઇએ. વ્યાપારની વ્યવસ્થામાં, ક્ષાત્રધક વ્યવસ્થામાં, સામાજિક વ્યવસ્થામાં, સાર્વજનિક શુભ વ્યવસ્થામાં ભાગ લેવાથી જૈનધર્મના વિચારાન અને આચા

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50