Book Title: Jainopanishad
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 28
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેને પનિષ૬. તેવા શુભકષાયથી શુભ પરિણામયોગે પુણ્યબંધ થાય છે. જેની ઉન્નતિ થાય એવાં શુભ કાર્યોમાં વપરાતા મન, વચન અને કાયાના વ્યાપારને શુભગ વ્યાપાર કહેવામાં આવે છે. જૈનસંધની પાસે જે જે શકિત હોય તે તે સર્વ શકિતને જેની ઉન્નતિ માટે વાપરવી જોઈએ. જૈનેની પાસે જે કંઈ છે. તે જૈનેની પ્રગતિ માટે વાપરવાનું છે. જે લોકે મેંજ શાખ વ્યસનેમાં આસક્તિ ધારીને પિતાની શકિતને દુરૂપયોગ કરે છે, તે લોકો અવનતિના ખાડામાં પિતાને તથા પોતાની સંતતિને ઉતારે છે. માટે જેનેએ એ પ્રમાણે સમજીને સમૂહીભૂત સર્વ શકિતના વ્યયે જૈનેની ઉન્નતિ કરવી જોઈએ કે જેથી શકિતના વ્યયથી જેન્નતિ થતાં વિશેષ શકિત વડે જૈન કોમને સૂર્ય ઝળહળી શકે. ऐक्येन संघबलरक्षकाः જેમાં ગોદિ ભેદો હોવા છતાં જેને ક્ષેત્રકાલાનુસારે સંપર્વ સંધ બળનું રક્ષણ કરનારા બને છે. જે ધર્માભિમાની સમયજ્ઞ જેને હોય છે તે કદાપિ સંધબળને નાશ થાય એવી ફાટફુટની પ્રવૃત્તિને માન આપતા નથી. હજારો મતભેદો છતાં સંધબલ રક્ષામાં સંપને તેઓ ત્યાગ કરતા નથી. સંધબલનું ઐ થી રક્ષણ થાય છે. સંધની સત્તાને નાશ થાય એવાં જે પગલાં ભરે છે તે સંધને આ તીર્થકરને હી બને છે. સંધબલનું રક્ષણ થાય એવાં ઐકયકારક જે કાર્યો કરે છે તે સંધ અને તીર્થકરને ભક્ત છે. જેના સર્વગ૭મતપમાં રહેનારને સામ્યભાવથી સંધબલ રક્ષક કર્મોથી મુક્તિ પ્રાપ્ત થાય છે. ઐકયને નાશ કરવામાં જે પિતાના અશુભ વિચાર અને પ્રવૃત્તિને પ્રચાર કરે છે તે ધર્મને વિરોધક બને છે. એક વડે સંધબલ રક્ષક જેને સ્વર્ગ અને મુક્તિફલને પ્રાપ્ત કરે છે. દરેક મનુષ્ય પિતાની જાતનું અપમાન સહી લેવું પણ સંધબલને નાશ થાય એવું પગલું ન ભરવું. સંધને દેહ કરવાથી મહાપાપકર્મને બંધ થાય છે. માટે કદિ સધહી ન બનવું જોઈએ. ઐક્ય વડે સંઘબલ રક્ષણમાં જે જે ઉપાય લેવા ઘટે તે લેવા, અને જે જે આત્મભેગે આપવા ઘટે તે આપવા, પરંતુ જેનોએ સંધબલ રક્ષણ કરવું એજ હિતશિક્ષા છે. સંધબલ વિના જેને કોમની ચડતી થતી નથી. માટે ગમે તે ઉપાય વડે સધબલનું રક્ષણ કરવું. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50