Book Title: Jainopanishad
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 46
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેને પનિષદ ૪૧ પુરૂષાર્થ કર જોઈએ. જૈનાગમોને પુરૂષાર્થ બળે સર્વત્ર પ્રચાર કરે જૈનાગમો એજ સ્વધન છે એમ સમજીને તેનાં સત્યને વિશ્વમાં પ્રચાર કરે. જીર્ણ મંદિરને ઉદ્ધાર કરે. કોઇની આગળ દીનતા કરે નહીં. તમારે આત્મા તમને સર્વ પ્રકારની સહાય આપવા તૈયાર છે, ફકત તમારે અંતઃકરણની લાગણું પૂર્વક પુરૂષાર્થ ફેરવવાની જરૂર છે. પુરૂષાર્થ ફેરવ્યા વિના કોઈપણ ધર્મની આરાધના થતી નથી. પુરૂષાર્થ વિના પુરૂષ ગણવાની યોગ્યતા પ્રાપ્ત થવાની નથી. પુરૂષાર્થ જ તમારા આત્માનું જવલંત સ્વરૂપ છે માટે પુરૂષાર્થ પ્રકટાવીને સર્વઆવસ્યકકર્મપ્રવૃત્તિમાં નિર્ભયપણે પ્રવૃત્ત થાઓ. પાશ્ચાત્ય લોક પુરૂષાર્થ ફેરવીને આગળ વધ્યા છે તો આર્યજેને એ પુરૂષાર્થ ફેરવીને ધમકર્મ તથા વ્યાવહારિક એગ્ય કર્મો કરવામાં શા માટે પાછા પડવું જોઈએ? કર્મમાં લખ્યું હશે એમ માની કેમ બેસી રહેવું જોઈએ? જૈનાએ ભાવભાવ અને કર્મના નામે આલસ્યને માન આપી આજસુધી ઘણું બેઠું છે. કુમારપાલ, હેમચંદ્ર, સપ્રતિ રાજા, આર્ય રક્ષિત, વસ્તુપાલ, તેજપાલ, વિમલશાહ, શ્રીવીરપ્રભુ, હરિભદ્રસૂરિ વગેરેના પુરૂષાર્થનું સ્મરણ કરે અને હવે જાગે ઉઠો. પુરૂષાર્થ અવલો-જૈન કોમને અને જૈન ધર્મનો ઉદ્ધાર કરે. પુરૂષાર્થ આદરે. કોટિ વિ આવતાં શુભ કાર્યોને ન મૂકે. છેવટે તમારે આત્મા પરમાત્મરૂપે તમને સહાય કરતે દેખાવાનો. આ લખેલી હિત શિક્ષાપર પૂર્ણ શ્રદ્ધા ધારણ કરે. યુદ્ધનું બીંગલ વાગતાં બાયેલાને પણ કદાચ શૂર ચઢે છે તે ક્ષાત્ર વંશમાંથી ઉતરી આવેલી જૈન કોમને ઉપદેશ રૂપ બીંગલ ફેંકાતાં શરતા પ્રગટે એવી આશિષ છે. જેને પનિષદ્દરૂપે જૈનદયસૂત્રોને જે જેને દરરોજ યાદ કરે છે તેઓની બાહ્યની ઉન્નતિ થાય છે. તેઓ મહાન બને છે અને આત્માની જ્ઞાનાદિશક્તિઓને પ્રાપ્ત કરી ત્રીજા ભવમાં અવશ્ય મુક્તિપદ પ્રાપ્ત કરે છે એ નિશ્ચય છે. જે જૈને જૈનગીતા અને જેનેપનિષદને પાઠ કરે છે તેના પર ગુરૂદેવની આશિષ છે કે તેઓ સર્વ પ્રકારે સુખી થવાના. તથા તેઓ સર્વ મંગલોને પ્રાપ્ત કરવાના. ગુરૂ શિક્ષા ત્રણ કાલમાં સર્વ પ્રકારની શુભન્નતિ કરનારી થાઓ. ફુલ્યવે છે૩ રાતિઃ સં. ૧૮૭૩ જેઠ સુદિ ૧૦ થી પ્રારંભ સં. ૧૮૭૩ અષાડ સુદ સાતમે પૂણે વિવેચન. પેથાપુર, લે. બુદ્ધિસાગરસૂરિ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50