Book Title: Jainopanishad
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 37
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨ જેને પનિષદુ. w ww શકાય છે. આત્મશ્રદ્ધા અને આત્માવલંબન કર્યા વિના પરના આશયથી કદિ મહાન થવાનું નથી. આત્મબળ ખીલવીને પ્રત્યેક જેને સ્વાશ્રયી બનવું જોઈએ. અન્યોના આધાર પર જીવવાનું કદિ પ્રસન્ન ન કરવું જોઈએ. દરેક જેને વશ પચીસ વર્ષ પયત શારીરિક વીર્યની રક્ષા કર્યાબાદ સ્વાશ્રયાવલંબી થઈ ગૃહસ્થાવાસની યોગ્યતા આવે છતે પાણિગ્રહણ કરવું જોઈએ. જૈનેએ પિતાના બાળકોને વશ પચ્ચીસ વર્ષપર્યત વયરક્ષણ કરાવવું જોઈએ અને જૈનમંત્રાવડે ગર્ભાધાનાદિ સંસ્કાર કરાવવા જોઈએ કે જેથી તેઓ સ્વાશ્રયાવલંબી બની શકે. સ્વાશ્રયાવલંબી થયા વિના દેશની, કોમની, રાજ્યની, સંધની, સેવા કરી શકાતી નથી તથા જૈનેની પ્રગતિની પ્રવૃત્તિમાં આત્મભોગ આપી શકાતું નથી. એક રે સોને હરાવે છે તેની પેઠે સ્વાશ્રયાવલંબી એક જૈન, હજારે પરાશ્રયાવલંબીઓને હરાવે છે અને દુનિયામાં સર્વની આગળ આવે છે. સ્વાશ્રયાવલંબી જૈને જેનેની ઉન્નતિ કરી શકે છે માટે જૈન ઉઠો, જાગે. સ્વાશ્રયાવલંબી થાઓ અને જૈનોની ઉન્નતિ કરે. પિતાના આત્મબળપર વિશ્વાસ રાખે. અન્યની મદદની આકાંક્ષા ન રાખો, તમે જાતે સર્વ કાર્ય કરે અને જૈનધર્મની આરાધના કરી જેનેની પ્રગતિ કરો. कर्मयोगिनः નિલેષપણે અહમમતા વિના જૈને આવશ્યક લેકિક તથા લોકોત્તર કાર્યોને કરે છે. શ્રીકૃષ્ણના ઉપદેશથી અજુન કમગી બને. શ્રી નેમિનાથના ઉપદેશથી જેમ શ્રી કૃષ્ણ કમલેગી બન્યા. શ્રી મહાવીર પ્રભુના સદુપદેશથી જેમ શ્રેણિક તથા ચેટકરાજા કમલેગી બન્યા તેમ જૈનેએ નામરૂપ મેહ, અહમમતા વગેરેના નાશપૂર્વક કર્તવ્ય કર્મોને અવશ્ય કરવાં જોઈએ. કર્તવ્ય સર્વ કર્મો કરવાથી મન, વાણી, કાયાને સદુપયોગ થાય છે અને આત્માની શુદ્ધિ થાય છે. અનેક શાસ્ત્રનું અવગાહન કરવાથી અને અનેક જ્ઞાનીઓને સમાગમ કરવાથી કર્મભેગીની દશા પ્રાપ્ત થાય છે. હિંદુસ્થાનમાં પાશ્ચાત્ય કર્મયોગીઓની પેઠે જૈન કમગીઓ બહુલ પ્રમાણમાં પ્રગટાવવાની અત્યંત જરૂર છે. હિંદુસ્થાનમાં સર્વ ધમઓ જે કમગીઓ બને તે હિંદુસ્થાનમાં જે જે શક્તિને ઉદ્ધાર કરવાનો છે તે સહેજે બની શકે એમાં કંઈ શંકા નથી. જ્ઞાન યોગીઓએ કર્મગીઓ બનવું જોઈએ અને હાનિકારક રીવાજેને નાશ કરીને મનુષ્યને ઉન્નતિના પાયાપર ચઢાવવા જોઈએ. દરેક જેને વ્યાવહારિક અને ધાર્મિક કેળવણી પરિપૂર્ણ લેવી જોઈએ અને પશ્ચાત For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50