Book Title: Jainopanishad
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 44
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેનેપનિષદ તે જિનશાસનદ્રોહનું પાપ હેરી લેશે. અન્ય કેમે કરતાં જેનો સર્વશક્તિ માં પશ્ચાત છે માટે હવે તેઓએ નિત્ય નૈમિત્તિકધર્મપ્રગતિકારકાર્યોમાં ધન, સત્તા, મન, વાણું, કાયા, અને આત્માનું અર્પણ કરવું જોઈએ. જે જૈન એવા અર્પણમાં શંકાશીલ રહેશે અને કુતર્કો કરશે તે જૈન ધર્મ નાશ કરનાર બનશે. મેહ, ભય, સ્વાર્થ વગેરેને ત્યાગ કરીને નિત્ય નૈમિત્તિક ધર્મ પ્રગતિ કરનાર પ્રવૃત્તિમાં યાહેમ કરીને જેનેએ ઝુકાવું જોઈએ. તેમાં ભય, શંકા, દૈન્ય અને જીવવાની ઈચ્છાને પણ ત્યાગ કરવો જોઈએ. स्वधर्मकर्मप्रवृत्तिषु निर्भयाः જેને ધમકર્મ પ્રવૃત્તિમાં નિર્ભય હોય છે. સ્વજાતિની ઉન્નતિ કરવી એ સ્વધર્મ છે. જૈનધર્મ એ સ્વધર્મ છે. જ્ઞાનદર્શનચારિત્રની પ્રાપ્તિ કરવી એ સ્વધર્મ છે. સ્વશીર્ષપર જે જે કર્તવ્યકાર્યો કરવાની ફરજ આવેલી હોય તે સ્વધર્મ છે. અન્યજીવોની સ્વાધિકારે રક્ષા કરવી એ, સ્વધર્મ છે. દેશની સેવા કરવી એ સ્વધર્મ છે. સાતક્ષેત્રની રક્ષા કરી પુષ્ટિ કરવી તે સ્વધર્મ છે. સાધુઓની સાધ્વીઓની રક્ષા કરવી એ સ્વધર્મ છે. સ્વધર્મ કમ પ્રવૃત્તિવોમાં જે બી શરીર પ્રાણુને નાશ થાય તેને અંશમાત્ર ભય રાખતા નથી તેઓ દુનિયામાં સ્વધર્મની રક્ષા કરી શકે છે. કેઈપણ જાતને ભય ધારવાથી કર્તવ્યપ્રવૃત્તિ આત્મશક્તિ ખીલતી નથી. ભયથી પરતંત્રતા પ્રાપ્ત થાય છે અને નિર્ભયતાથી આત્મસ્વાતંત્ર્ય પ્રાપ્ત થાય છે. સિંહ મૃત્યુને મિષ્ટ ગણે છે, પરંતુ ભીરતાને પસંદ કરતા નથી. તેમ જેનેએ ભયને ત્યાગ કરીને નિર્ભય બની ધર્મકર્મની પ્રવૃત્તિ કરવી જોઈએ. ધર્મસ્વાતંત્ય પ્રાપ્ત કરવાને માટે સામે કાલ આવીને ઉભો રહેલો દેખાતો હોય તોપણ ભય ન ધારવો જોઈએ. જે કેમ ભયશીલ છે તે મહાપરાક્રમી પુરૂષોને અટકાવી શકતી નથી. નિર્ભયદશાએ સાંસારિક જીવન તથા ધાર્મિક જીવન ગુજારીને ધર્મક પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવું જોઈએ. જ્યારથી જેન કેમ સાંસારિક ધાર્મિક કાર્યોમાં ભયવૃત્તિને ધારણ કરવા લાગી ત્યારથી તે ધર્મશર, કર્મશર, દાનશૂર પુરૂષોને ગુમાવતી આવી છે. હવે જૈનોમે નિર્ભયપણે સર્વ ધાર્મિક પ્રવૃત્તિ કરીને દુનિયામાં સ્વનામ અમર કરવું જોઈએ. જેને કોમે નિર્ભય બનવું જોઈએ. જેઓ ભયશીલ રહે છે તેના વંશની પરંપરામાં ડરકમિયા જેવા બીકણું પુરૂષોને ઉત્પાદ થાય છે. જેને !!! હવે ભય, કાયર For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50