Book Title: Gurugunmala Yane Gurugun Chattrisi Tatha Samaysara Prakaran Author(s): Karpurvijay Publisher: Atmanand Jain Sabha View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પણ વસ્તુ સ્થિતિ સમજી શાસ્રની અવિચ્છિન્ન આમ્નાયને સારી રીત લક્ષમાં રાખી સ્વપર હિતકારી માર્ગનેજ સરલપણે આદરે એવા ઉદાર આશયથી મહાનુભાવ ગ્રંથકારે પ્રસ્તુત ગ્રંથમાં જે ૩૬×૩૬ ગુણાલંકૃત ભાવાચાર્ય નાજ ગુણ ગાયા છે તેવા ભાવાચા ચેાગ્ય ગુણાની પ્રાપ્તિ માટે, રક્ષા માટે અને પુષ્ટિ માટે અનુક્રમે સ્વવી ને છુપાવ્યા વગર અધિકારી જનેા ' ઉદ્યમ કરે એજ ઈષ્ટ અને હિતકર છે. કહેવાય છે કે, " * સહજ સીલ્યા સે દૂધ ખરેખર, માગલીયા સા પાણી; ખેંચ લીયા સે રક્ત બરાબર, ગારખ લે વાણી.' આ વાત સાચે સાચી છે. વગર પાકેલી કેરીમાં મધુરતાદિકને અદલે ખટાશ હોવાથી તે ઉલટી હાનિકારક નીવડે છે, તેમ તથાપ્રકારના સદ્દગુણી વડે ચેાગ્યતા પ્રાપ્ત કર્યા વગર પદ્મીના લાભ હાતિકારકજ નીવડે છે. સમથ તત્ત્વજ્ઞાનાદિવડે અલંકૃત અને નિર્મળ શ્રદ્દા તથા ચારિત્રવર્ડ ભૂષિત ભાવાચા સ્વપને અનંત લાભ ઉપજાવી શકે છે. કેમકે તેનામાં જે ઉત્તમ ગુણાએ નિવાસ કરેલ હેાય છે તે અનત અપાર હાય છે, તેની કઇક ઝાંખી આ ઉત્તમ ગ્ર ંથના આશય સમજતાં આવી શકે અને તેમ થતાં જો તથાપ્રકારની યોગ્યતા પ્રાપ્ત કરવા આત્મા ઉજમાળ થાય તે તેવા એક એક આત્માથી અનેક ભવ્ય આત્માઓનું અનેકધા હિત–શ્રય-કલ્યાણ થવા પામે એ સત્ય છે. અત્યારની જૈન લેકની પરિસ્થિતિ તપાસતાં આ ગ્રંથમાં ભાવાચાય ચેગ્ય વધુ વેલા ગુણા પ્રાપ્ત કરેલા અથવા પ્રાપ્ત કરવાના ખાસ ખપી આચાર્યોનીજ જરૂર છે. સિંહપુત્ર એક હાય તાપણ અસ છે. ઘણા શિયાળાનુ શું પ્રયોજન છે ? શાસનનુ હિત હૈયે ધરનાર પાંચ મહાવ્રતાના દુર્ધર ભાર ધારીની જેમ ધારી શાસન અનુયાયી ખધુએ અને હુનાન તેમનુ સઘળી રીતે હિત થાય એવા વ્યવહારૂ ( જમાનાને ખધખેસતા ) ઉપદેશ આપી તેમને સન્માર્ગે ચઢાવનાર એવા ઉત્તમ સારથીરૂપ ભાવાચા નીજ અત્યારે આપણને જરૂર છે. એવી લાયકતા મેળવવા અધિકારી જનેાને સમુદ્ધિ જાગૃત થાઓ. મુનિરાજશ્રી કપૂરવિજયજી મહારાજ, For Private and Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 87