Book Title: Gurugunmala Yane Gurugun Chattrisi Tatha Samaysara Prakaran
Author(s): Karpurvijay
Publisher: Atmanand Jain Sabha
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦
શ્રી ગુરુગુણમાળા.
ગ્રહણ કરનારને તેરમું, વારંવાર મેકળાશ (અસંવર) અને અનિયમ (અપ્રત્યાખ્યાન) સેવનારને ચિદમું, કંદ પ્રમુખ ખાનારને પન્નર, જળ ભીનાં હાથ થકી ગ્રહણ કરનારને સેળયું, સચિત્ત શિલાપટ્ટ (પથ્થર) અને ધુણવાળા (પિલા) કાષ્ટ ઉપર ઉભનારને સત્તરમું, અનાચ્છાદિત (ખુલ્લી) ભૂમિ ઉપર બેસનારને અઢારમું, જળ ભીનું કે રજમુંડિત શરીર છતાં ભેજન કરનારને ઓગણીશમું, છ માસની અંદર એક ગચ્છ-સમુદાયમાંથી અન્યગ૭-સમુદાયમાં જનારને વશમું, અને હસ્તકર્મ તથા અનંગકડા કરનારને એકવીશમું શબલ સ્થાન:જાણવું. એ એકવીશ શબલતા સ્થાન કહ્યાં. તેનાથી ગુરૂશ્રી દૂર રહેનાર હાય તથા શિક્ષાશીલનાં પન્નર સ્થાન -અચપલ, અમાયી, અકૌતકી, સ્વાત્મ નિંદક, પ્રપંચ રહિત, મિત્રી ભાવિત, કૃત મદ રહિત, ન પાપ-પરિક્ષેપ, ન મિત્રે કેપનશીલ, કલહ ડમર રહિત, પ્રતિસલીન (સુનિગ્રહીત) અને સુવિનીત પ્રમુખ પનર સ્થાને વડે શિક્ષાશીલ લેખાય છે. તેમાં આદરવંત એવા છત્રીશ ગુણયુક્ત ગુરૂમહારાજા જયવંતા વોં ! ૨૬.
હવે ગ્રંથકાર ૨૬ મી ગુરુગુણ છત્રીશી વર્ણવે છે. बावीसपरीसहहियासणेण चारण चउँदैसरहं च । अभितरगंथाणं, छत्तीसगुणो गुरू जयउ ॥ २७ ॥
બાવીશ પરીષહ સહન કરવા વડે અને ચઉદ અભ્યતર ગ્રંથ (પરિગ્રહ) ને ત્યાગ કરવા વડે ૩૬ ગુણયુક્ત ગુરૂમહારાજ જયવંતા વર્તો! ૨૭,
ભાવાર્થ –સુધા, તૃષા, શીત, ઉષ્ણ, દંશ, અચલ, સ્ત્રી, ચર્ચા પ્રમુખ બાવીશ પરીસોને જીતનારા અને પુરૂષ, સ્ત્રી, નપુસંક વેદયરૂપ ત્રણુવેદ, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, દુર્ગછા રૂપ હાસ્ય ષટક, મિથ્યાત્વ તથા ચાર કષાય એ ચૌદ પ્રકારને અલ્પે.
For Private and Personal Use Only

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87