Book Title: Gurugunmala Yane Gurugun Chattrisi Tatha Samaysara Prakaran
Author(s): Karpurvijay
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 67
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સરહસ્ય. ૫૯ સુખને અનુભવે છે. સુર, અસુર અને મનુષ્યસ'ખ'ધી સર્વ કાળનાં એકઠાં કરેલાં સુખા સિદ્ધ ભગવાનના સુખના અનંતમા ભાગે આવતાં નથી. (સિદ્ધ ભગવાનનું સુખ અનત છે–વચન અગાચર છે.) સતપદ પ્રરૂપણાદિક નવ અનુયાગદ્વારાવડે તે સિદ્ધોની વ્યાખ્યા કરવી, એ રીતે મેાક્ષતત્ત્વ નિરૂપણનામા સમયસાર સાતમા અધ્યાય થયા અથ સભ્યજ્ઞાન, દર્શન પ્રરૂપણનામા અષ્ટમ અધ્યાય. અંધતત્ત્વમાં સમાવેશિત કરેલાં પુન્ય અને પાપને જૂદાં ગણીએ તેા ઉક્ત સાત તત્ત્વા (ને બદલે) નવ તત્ત્વા પણ કહેવાય છે. સક્ષેપે કે વિસ્તાર તે તત્ત્વોના અવમેધ થવા તે સમ્યજ્ઞાન કહેવાય છે. તે જ્ઞાન આભિનિએધિક (મતિ), શ્રુત, અવધિ, મન:પર્યાંવ અને કેવળભેદે કરીને પાંચ પ્રકારનું જાણવુ'. તે સર્વ તત્ત્વાની શ્રદ્ધા-પ્રતીતિ તે સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાનની ઉત્પત્તિના કારણરૂપ છે. તે સમ્યગદર્શન કાઇ જીવને ગુરૂ ઉપદેશાદિક વગરજ કના ઉપશમાદિકવડે સ્વભાવે જ ઉપજે છે અને કાઇક જીવને કર્મ ઉપશમાદિ સદ્ભાવે ગુરૂ-ઉપદેશ અથવા જિનપ્રતિમા દર્શનાદિ બાહ્ય આલખનની પ્રાપ્તિ વડેજ ઉપજે છે. તે સમ્યગ્દર્શનના ત્રણ ભેદ કહ્યા છે−૧ પશિમક, ૨ ક્ષાયેાપમિક અને ૩ ક્ષાયિક, તેમાં પશ્ચમિક સમકિત, ઉપશમશ્રેણીએ ચઢતાં અનતાનુબંધી કષાયા અને સમકિતમેાહની, મિશ્રમેાહની તથા મિથ્યાત્વમેાહની એ ત્રણે દર્શનમાહનીય ઉપશાન્ત થયે છત ઉપજે છે. અથવા જે અનાદિ મિથ્યાદષ્ટિ જીવ અધ્યવસાય વિશેષરૂપ યથાપ્રવૃત્તિ કરણવડે આયુર્જિત શેષ સાતે કર્મની સ્થિતિ પડ્યેાપમના અસંખ્યાતમા ભાગે હીન એક ક્રોડાક્રોડ સાગરાપમ પ્રમાણ કરીને, અપૂર્વકરણવટે દુર્ભેદ્ય રાગાજિનિત ગ્ર'થીને ભેદી નાંખી, અનિવૃત્તિ કરણવડે અંતર્મુહૂત કાળપ્રમાણુ-જેમાં મિથ્યાત્વ માડુનીયનાં દળીયા વેદવાના નથી એવું અંતરકરણ કરે, તે કચે છતે મિથ્યાત્વ માહનીયની એ સ્થિતિ: થાય-પહેલી અંતર્યું હતું પ્રમાણુ વેદાતી સ્થિતિ અને બીજી અંતર રણથી ઉપરની બાકીની સ્થિતિ, For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87