Book Title: Gurugunmala Yane Gurugun Chattrisi Tatha Samaysara Prakaran
Author(s): Karpurvijay
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 78
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir | ૭૦ શ્રી સમયસાર પ્રકરણ ये रात्रौ सर्वदाऽऽहारं, वर्जयन्ति सुमेधसः । तेषां पक्षोपवासस्य, फलं मासेन जायते ।। २१ ।। અર્થ—જે બુદ્ધિમાન પુરૂષે રાત્રે કદી પણ ભજન કરતાં નથી તે પુરૂષો એક માસે પંદર દિવસના ઉપવાસનું ફળ મેળવે છે. ઘરના નોજ પતર્ગ, પાત્રાવ7 પુધિ?િ | तपस्विनां विशेषेण, गृहिणां च विवकिनाम् ॥ २२ ॥ અર્થ–કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે કે-હે યુધિષ્ઠિર, રાત્રે ખાસ કરીને તપસ્વિપુરૂએ અને વિવેકી ગ્રહસ્થાએ પાણી પણ પીવું ન જોઈએ. ૨૨ मृते स्वजनमात्रेऽपि सूतकं जायते किल । अस्तङ्गते दिवानाथे, भोजनं क्रियते कथं १ ॥ २३ ॥ છે રતિ પ્રમાણપુરા ગોલમ્ | અર્થ-જ્યારે પિતાને કુટુંબી કેઈપણ મરણ પામે છે ત્યારે સૂતકને લીધે ભજન કરતા નથી, તે પછી સૂર્ય અસ્ત થયા પછી ભજન કેમ કરી શકાય? ૨૩ अथ मार्कण्डेय उवाच.. अस्तङ्गते दिवानाथे, आपो रुधिरमुच्यते । अन्नं मांससमं प्रोक्तं, मार्कण्डेन महर्षिणा ॥ २४ ॥ અર્થ માથે મુનિ કહે છે કે દિવસને સ્વામી સૂર્ય આથમ્યા પછી પાણી પીવું તે લોહી સમાન છે અને અન્ન તે માંસ ભક્ષણ સમાન છે કે ૨૪ છે For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87