Book Title: Gurugunmala Yane Gurugun Chattrisi Tatha Samaysara Prakaran
Author(s): Karpurvijay
Publisher: Atmanand Jain Sabha
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સરહસ્ય,
श्रीमन्तोऽजितनाथायाः, सर्वेऽन्येऽपि जिनेश्वराः। सन्तु श्रेयः श्रियः सिध्यै, वृद्ध्यै च सुखसंपदाम् ॥ ७॥
બીજા પણ સર્વ શ્રીમાન અજિતનાથ વિગેરે જિનેશ્વર મેક્ષલક્ષ્મીની સિદ્ધિ માટે તથા સુખસંપદાની વૃદ્ધિ માટે થાઓ. ૭
अहंपूर्विकया सर्वा, यं सेवन्ते सुलब्धयः । स गुरुगौतमो मे स्ताद्, अद्भुताभीष्टलब्धये ॥ ८॥
સર્વ ઉત્તમ લબ્ધિઓ અહંપૂર્વિકાએ કરીને જેને નિત્ય સેવે છે તે શ્રી ચૈતમસ્વામી ગુરૂ અદ્દભુત વાંછિતની પ્રાપ્તિ માટે થાઓ. ૮
अहंगिः सरसीभवं गणधरादित्यप्रभोद्भासितं, . त्रैलोक्ये श्वरषट्पदैरविरतं चाघ्रातसारं मुदा हस्ताद् दृष्टिपथान्मुखाच मुनिभिनित्यं न यन्मुच्यते, तज्जैनागमपङ्कजं मम मनोहंसस्य भूयान्मुदे ॥ ९ ॥
અરિહંતની વાણીરૂપી સરોવરમાં ઉત્પન્ન થયેલું, ગણધરરૂપી સૂર્યની કાંતિવડે વિકાસ પામેલું, ત્રણ લેકના ઈશ્વરૂપી ભમરાએએ હર્ષથી સુંઘેલું, તથા મુનિઓએ હાથથી, દષ્ટિ પથથી કે મુખથી કદાપિ નહીં મૂકેલું એવું જેનાગમ રૂપી કમળ મારા મનરૂપી હંસના આનંદને માટે થાઓ. ૯
श्रीशारदा शारदशर्वरीश-विभाभिरामोज्ज्वलकायकान्तिः । ममोज्ज्वलध्यानपथावतीर्णा, वर्णानुपूर्वी विमलां तनोतु ॥१०॥
શરદ ઋતુના પૂર્ણચંદ્રની કાંતિ જેવી મનહર ઉજવળ દેહકાંતિવાળી, મારા ઉજવળ ધ્યાન માર્ગમાં ઉતરેલી શ્રી સરસ્વતી દેવી મારી અક્ષરેની આનુપૂવીને નિર્મળ કરે. ૧૦ श्रीवज्रसेनाभिधसरिराजैः, सुसूत्रधारैरिव यैर्यधायि । अयंजनोऽप्यश्यसमोऽभिवन्ध-स्तेभ्यो गुरुभ्योऽस्तु मम प्रणामः॥११॥
ઉત્તમ સૂત્રધાર જેવા કે શ્રી વજુસેન નામના સૂરીશ્વરે
For Private and Personal Use Only

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87