Book Title: Gurugunmala Yane Gurugun Chattrisi Tatha Samaysara Prakaran
Author(s): Karpurvijay
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 61
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સહસ Acharya Shri Kailassagarsuri Gyanmandir પહ મદ-અભિમાન રહિતપણું, વિનીતપણ નમ્રતા, અને ગુણવંતની પ્રશ'સાવડે ઉચ્ચ ગાત્ર અને એથી વિપરીત વનથી નીચ ગોત્રકમ અંધાય છે, તેથી તે તે ઉચ્ચ-નીચ ગાત્રકના આશ્રવ છે. જિનપૂજામાં અંતરાય કરવા, જીવહિંસાદિકમાં તત્પર રહેવું એ અંતરાય કર્મના આશ્રવ જાણવા. પૂર્વોક્ત પ્રતિકમ ( એક એક ક આશ્રી) પ્રતિનિયત ( ચાક્કસ ) આશ્રવા સ્થિતિબંધ અને રસખોંધની અપેક્ષાએ સમજવા; પ્રકૃતિબંધ અને પ્રદેશમ ધની અપેક્ષાએ તેા સામાન્ય રીતે પૂર્વોક્ત સર્વે સર્વ કર્મના આશ્રવ હાઇ શકે છે, કેમકે સિદ્ધાન્તમાં આઠ પ્રકારના, સાત પ્રકારના, છ પ્રકારના અથવા એક પ્રકારના ખંધ કહેલા છે. પરંતુ પ્રતિનિયત કર્માંના બંધ કહેલા નથી. તેમાં મિશ્રગુણસ્થાનક વર્જિત મિથ્યાત્વગુણુસ્થાનકથી માંડી અપ્રમત્ત ગુણસ્થાનક પર્યંત આયુષ્ય બંધ હાય તે સમયે અવિધ ( આઠે ) કર્માંના મધ અને આયુષ્ય બંધ સિવાયના સમવિધ (સાત) કર્મના અ'ધ કહ્યો છે. મિશ્ર, નિવૃત્તિ બાદર અને અનિવૃત્તિ બાદર એ ત્રણ ગુણસ્થાનકે સાત પ્રકારના કબંધ, સૂક્ષ્મ સ’પરાય ગુણુસ્થાનકે મહુનીયક અને આયુષ્યકર્મ સિવાય છ પ્રકારના કર્મ બંધ, ઉપશાન્તુમેહ, ક્ષીણુ મેાહુ અને સયાગી ગુણસ્થાનકે કેવળ એક સાતા વેદનીયનાજ અંધ હાવાથી એક કર્મનેાજ મધ અને અયાગી કેવળીને કોઈપણ કર્મના અધના અભાવ હોવાથી અખંધક કહેલા છે. એ રીતે આશ્રવતત્ત્વ નિરૂપણનામા સમયસાર પ્રકરણન ત્રીજો અધ્યાય સંપૂણૅ થયા. For Private and Personal Use Only હવે બધતત્ત્વ નિરૂપણનામા ચોથા અધ્યાય કહે છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને મન વચન કાયાના ચેગરૂપ અંધ હેતુઓવડે જીવને કર્મ પુદ્દગલા સંગાતે સંબંધ થાય તે અંધ કહેવાય છે. તે બંધ ચાર પ્રકારના છે. ૧ પ્રકૃતિમધ, ૨ સ્થિતિંધ, ૩ ૨સબંધ, ૪ પ્રદેશમ’ધ, તેમાં જ્ઞા

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87