Book Title: Gurugunmala Yane Gurugun Chattrisi Tatha Samaysara Prakaran
Author(s): Karpurvijay
Publisher: Atmanand Jain Sabha
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સરહસ્ય.
ક
ભાજન વડે અને બચેલા દ્રવ્ય વડે લેપાયેલ આપે તે લિમ, તથા જે દેતાં ઢાળાય તે છદિત એ દશએષણા દ્વેષ, પાંચ માંડેલી (ગ્રાસએષણા ) દાષ-૧ રસલેાલુપતાથી દૂધ સાકર મેળવી વાપરવા તે સચેાજન, ૨ પ્રમાણથી અધિક વાપરવુ તેઅપ્રમાણ, ૩ ઇષ્ટઅનુકૂળ હાઇને રાગ સહિત તેને પ્રશ ંસવુ તે ઇંગાલ, ૪ અનિષ્ટ-પ્રતિમૂળ હાવાથી દ્વેષ સહિત તેની નિંદા કરવી તે ધૂમ, ૫ ક્ષુધા વેદનાદિ છ કારણ વગર વાપરવું તે અકારણ દોષ એ રીતે ગ્રાસેષણા યા માંડલીના પાંચ દોષ કહ્યા. તેમજ અદેવમાં દેવબુદ્ધિ, અગુરૂમાં ગુરૂબુદ્ધિ અધર્મ માં ધર્મબુદ્ધિ ( અને દેવમાં દેવબુદ્ધિ, ગુરૂમાં અગુરૂબુદ્ધિ તથા ધર્મમાં અધર્મ બુદ્ધિ ) એ . પરમ રાગ–અંધકાર-શત્રુવિષરૂપ મીથ્યાત્વદોષ જાણવા. એ રીતે કહેલા સમસ્ત દોષાને તજતા એવા ૩૬ ગુયુક્ત ગુરૂ જયવતા વર્તો ! ૨૫.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હવે ગ્રંથકાર પચીશમી છત્રીશી વર્ણવે છે. इगवीससबैलचाया, सिक्खासार्लस पनरठाराणं | શ્રાવણે સયા, ધત્તીસગુણો ગુરુ ગયઽ || ૨૬ ||
એકવીશ શખલતા સ્થાનને ત્યાગ કરવા વડે અને શિક્ષાશીલના પન્નર સ્થાન આદરવા વડે ૩૬ ગુણયુક્ત ગુરૂ મહારાજા જયવંતા થતી. ૨૬.
ભાવાર્થ :—શળતા સ્થાન-એક વર્ષમાં આકુટીવડે ( જલાશયની પ્રમુખ ) ઉતરવા રૂપ દશ લેપ કરનાર સાધુને પ્રથમ શમલ સ્થાન, એકમાસમાં ત્રણ લેપ કરનાર ( સાધુ ) ને બીજું, ( અનાકુટી વડે ) વધ કરનારને ત્રીજું, અસત્ય ખેલનારને ચેાથુ, અનુત્ત લેનારને પાંચમ, મૈથુન સેવનારને છઠ્ઠું, રાત્રે ખાનારને સાતમ, આધાકર્મિક ખાનારને આઠમુ, રાજપિ’ડ ખાનારને નત્રમુ, વેચાતું આણેલ. લેનારને દશમું, ઉચ્છતુ આઘેલુ લેનારને અગીચારમ્, સામું આણું લેનારને ખારમું, બીજા પાસેથી ખુંચી લીધેલું
For Private and Personal Use Only

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87