Book Title: Gurugunmala Yane Gurugun Chattrisi Tatha Samaysara Prakaran
Author(s): Karpurvijay
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 52
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી સમયસાર પ્રકરણ. ભય છતાં કદાપિ સિદ્ધ થશે નહિ તેમને જાતિભવ્ય જાણવા કહ્યું છે કે-“સામગ્રીના અભાવથી, વ્યવહાર રાશિમાં નહિ પ્રવેશવાથી જે સિદ્ધિસુખ પામશે નહિ એવા ભવ્ય (જાતિભવ્ય) પણ અનંતા છે.” નારક, દેવ, મનુષ્ય અને તિર્યંચગતિ ભેદ થકી ચાર પ્રકારના એક,બે, ત્રણ ચાર અને પાંચ ઈન્દ્રિયવાળા હોવાથી પાંચ પ્રકારનાપૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રણ ભેદની કલ્પનાથી છ પ્રકારના; કૃષ્ણાદિ છ લેસ્થા પરિણામવાળા અને અગી કેવળીપણે લેશ્યા રહિત (અલેશી) એમ સાત પ્રકારના જીવો જાણવા. આઠ પ્રકારના છ આ પ્રમાણે-૧ અંડેજા ઇંડાથી ઉત્પન્ન થયેલા (પક્ષી, ઘરેળી, મચ્છ, સપદિક) ૨ પિતાજા (જરાયુ રહિત ગર્ભ થકી જન્મે તે હાથી, ઘોડા, શશ, સારિકાદિક); ૩ જરાયુકા (ગર્ભવેઝનથી વિંટાયેલા–મનુષ્ય, ગે, ભેંશ પ્રમુખ); ૪ રસજા (મદિરા, છાશ પ્રમુખ રસમાં ઉત્પન્ન થતા કીડા); ૫ સંદજા (પરસેવાથી ઉત્પન્ન થતા જી, માંકણું પ્રમુખ), ૬ સંમૂર્ણિમા (તીડ, માખી, કીડી પ્રમુખ); ૭ ઉભેજા (ભૂમિભેદથી ઉત્પન્ન થતા પતંગાદિક) અને ૮ઉપપાતજા (દેવશય્યાદિકમાં ઉત્પન્ન થતા દેવતાઓ અને નારકો) અથવા દેવ, નર, તિર્યંચ અને નારકના પર્યાય અને અપર્યાપ્તપણુવડે કરીને પણ જીવો આઠ પ્રકારના સમજ કે જેનાવડે છે કર્મ જડે બંધાય છે તે લેશ્યા જાણવીકૃષ્ણ, નીલ, કાપિત, તેજસ, પત્ર અને શુકલવર્ણ (વાળા અતિ સુક્ષ્મ પુદ્ગલ) દ્રવ્ય સહાય થકી જીવના જે અશુભ-શુભ પરિણામ વિશેષ થાય છે તે લેસ્પાર્કનું પરિણામ જાણવું. કૃષ્ણદિક દ્રવ્યના સંબંધથી સ્ફટિક રનની પેરે આત્માને જે શુભાશુભ પરિણામ થાય છે તે વેશ્યા સમજવી. તે કૃષ્ણાદિક દ્રવ્ય, સકળ કર્મપ્રકૃતિના નિચળરૂપ સમજવા; અને તે વેશ્યાઓનું અધિક સ્વરૂપ જંબુક્ષના દષ્ટાંત જાબુ માટે સમૂળ, શાખા, પ્રશાખા, ગુચ્છ, ફળ અને પહેલાં જાંબુ માત્રથી સંતોષ પકડનાર, તેમજ દ્રવ્ય લેભથી સર્વ નગર, મનુષ્ય, પુરૂષ, હથીયારબંધ તથા લડનારાનો વંસ કરનાર અને ધન માત્ર હરનારના દૃષ્ટતથી સુસ્પષ્ટ થવા યોગ્ય છે. (ટીકા ઉપરથી). For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87