Book Title: Gurugunmala Yane Gurugun Chattrisi Tatha Samaysara Prakaran
Author(s): Karpurvijay
Publisher: Atmanand Jain Sabha
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪
શ્રી ગુરગુણમાળા.
દુષ્ટ કર્મ કરવારૂપ ત્રીશ મહા મેહ બંધ સ્થાનકે આગમમાં કહ્યાં છે તે તથા કામ, ક્રોધ, લોભ, હર્ષ, માન અને મદરૂપ છ પાપશત્રુઓને નિવારવા સદાય સાવધાન એવા ૩૬ ગુણયુક્ત ગુરૂ જ્યવતા વર્તો. ૩૨
હવે ગ્રંથકાર બત્રીશમી ગુરુગુણ છત્રીશી વખાણે છે. इगहियतीसविहाणं, सिद्धगुणाणं च पंच नाणणं । अणुकित्तणेण सम्मं, छत्तीसगुणो गुरू जयउ ॥ ३३ ॥
સિદ્ધ ભગવાનના એકત્રીશ ગુણેને તથા મતિ પ્ર. મુખ પાંચ જ્ઞાનેને વખાણવા વડે છત્રીશ ગુણ યુકા ગુરૂ મહારાજ જયવંતા વાતો! ૩૩
ભાવાર્થસિદ્ધના ૩૧ ગુણે-૧ અશરીર, ૨ અસંગ, ૩ અજન્મા, ૪ ન દીધું, ન વૃત્ત, ત્રાસ, ન ચતુર, ન પરિમંડલ, ન કૃષ્ણ-નીલ-રક્ત-હાલિદ્ર (પીત)-શુકલ વર્ણ, સુરભિ-દુરભિગંધ, ન તિક્ત-કટુક-કાષાયિક–આસ્લ-મધુર રસ ન કર્કશ-મૃદુ-ગુરૂ–લઘુ શીત–ઉષ્ણુ-સ્નિગ્ધ-લક્ષસ્પર્શ, ન સી, ન પુરૂષ અને ન નપુંશક એવા ૩૧ સિદ્ધના ગુણે તથા મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન, એ પાંચ જ્ઞાનને વિસ્તારથી) વખાણુતા એવા છત્રીશ ગુણવડે અલંકૃત ગુરૂ મહારાજા સદા જયવંતા વર્તા.૩૦
* પિતે અબહુશ્રુત છતાં હું બહુકૃત, અતપસ્વી છતાં તપસ્વી, અબ્રહ્મ ચારી છતાં બ્રહ્મચારી છું એમ દાંભિતા આદરે—માયા મૃષાવાદ સેવે, વાર. વાર કલેશ કરે, અન્યને સાધુ ધર્મથી ચૂકવે, સર્વજ્ઞ-વીતરાગના અવર્ણવાદ બેલે, આચાર્ય ઉપાધ્યાયની હેલના–નિંદઆશાતના કરે–અધર્મિક યોગને જાણું વારંવાર કર્યું જે, વમેલા કામને ફરી ઇછે વિગેરે.
For Private and Personal Use Only

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87