Book Title: Gurugunmala Yane Gurugun Chattrisi Tatha Samaysara Prakaran Author(s): Karpurvijay Publisher: Atmanand Jain Sabha View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપોદ્ઘાત. C આ અતિ ઉપયોગી ગ્રંથ-રહસ્ય લખવામાં તદ્દગત ભક્તિ ઉપરાન્ત‘અમારા નમ્ર આશય' આ પ્રકરણ ગ્રંથના છેડે લખવામાં આવેલી · પ્રશસ્તિ' ઉપરથી ગ્રંથકારના તથા ટીકાકારના સામાન્ય રીતે પરિચય થઇ શકે એમ છે. દરેક વસ્તુના ઓછામાં ઓછા ચાર નિક્ષેપા હાઇ શકે છે. તેમાં જેના ભાવ (જિનેશ્વર દેવની પેરે ) પવિત્ર હાય છે તેનાં બાકીનાં નામ, સ્થાપના અને દ્રવ્ય ( નિક્ષેપા ) પણ પવિત્ર જ કહ્યા છે. પરંતુ જેના ભાવ મિલન હોય છે તેના શેષ નામાદિક પણ ગારમર્દની પેરે અપવિત્ર જ સમજવા. સવંદના કરતાં જૈન દર્શનની શ્રેષ્ઠતા તેમના પરમ પવિત્ર નેતાઓ, તેમના અવિરૂદ્ધ ઉપદેશ, અને તેમના ઉત્તમ પ્રકારના ચારિત્ર ( વન ) ને આભારી છે. સૂર્ય સમાન શાસન ઉદ્યોતક તીથ કર દેવના વિરહે ચંદ્ર સમાન ભાવાચાય જૈનશાસનને દીપાવે-શાભાવે છે. સાધુ-નિગ્રન્થ ચેાગ્ય ૨૭ ગુણ્ણા અને ઉપાધ્યાય ચાગ્ય ૨૫ ગુણ્ણા ઉપરાંત આચાર્ય ચેાગ્ય ૩૬ અથવા ૩૬-૩૬ ગુણ્ણા જેનામાં પ્રગટી નીકળ્યા હોય તે ભાવાચાર્યાં લેખાય છે. શ્રી ઇન્દ્રભૂતિ પ્રમુખ અનેક ભાવાચા જૈન શાસનને પૂર્વ શેાભાવી ગયા છે. વર્તમાન કાળે એવા ઉત્તમ ગુણાવડે અલંકૃત હોય એવા ભાવાચાર્ય વડેજ જૈનશાસનનુ ખરૂં હિત થઇ શકે એમ છે. ખાકી તેવા ઉત્તમ ગુણ વગર પોતાની મેળે ખેંચી લીધેલી અથવા દ્રષ્ટિરાગી જનાએ વળગાડી દીધેલી આચાય - ઉપાધિ ( પઢી ) ખરેખર ઉપાધિ ( વિટંબના ) રૂપજ નીવડે છે. કેમકે એવી ઉપાધિથી કઇ સ્વપરનું દાલિંદ્ર પીટતું નથી, ભવભ્રમણ્ મટતુ નથી અને આત્માની ખરી ઉન્નતિ સધાતી નથી પણ મિથ્યા આચરણથી સ્વપરને હાનિજ થાય છે, ભવભ્રમણ વધે છે અને દાંભિક ક્રિયાવડે મલીનતા પામી અનેક આત્માએ અધેાગતિજ પામે છે. આવી મિથ્યા આચરણ કરનાર, કરાવનાર અને અનુમાઢનાર સહુ દોષના ભાગી થાય છે અને તીથ કર પ્રભુની પવિત્ર આજ્ઞા આમ્નાય લાપી આપડા પવિત્ર ધર્મના શરણુ વગર દુર્ગતિમાં ચાલ્યા જાય છે. પ્રાણીયાની આવી દુર્દશા થવા ન પામે-થતી અટકે એટલુંજ નહિ For Private and Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 87