Book Title: Gurugunmala Yane Gurugun Chattrisi Tatha Samaysara Prakaran
Author(s): Karpurvijay
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 82
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૭૪ સધમ અધિકાર. मुक्तिकारणधर्माय, पापनिकृन्तनाय च । अवतारः कृतोऽमर्षा, महादेव युगे युगे ॥ ४३ ॥ इति पद्मपुराणे कथितम् || Acharya Shri Kailassagarsuri Gyanmandir અથ—દડ, કામલ યુક્ત-ઉનના રજોહરણને જે ધારણ કરે છે. અને શુદ્ધ આહારને ગ્રહણ કરે છે. વલી જેએ શાસ્ત્રના કથન મુજષ્ણ ચાલે છે, હાથમાં તુખ પાત્રને રાખે છે, શ્વેત વસ્ત્રને ધારણ કરનારા ભિક્ષા માગી લેાજન કરનારા તેઓ કયારે પણ કાપ કરતા નથી. સદા સર્વાં પ્રાણી ઉપર દયા કરે છે. મુકિતના કારણભૂત ધર્મને માટે અને પાપના નાશ કરવામાટે એવા એના યુગે યુગમાં અવતાર કરેલા छे. ॥ ४१ ॥ ४२ ॥ ४३ ॥ વલી યજ્ઞને વિષે મૂળ મત્ર વેદની ધ્વનિને ન્યાસે કરી કહ્યું છે કેॐ लोके श्री प्रतिष्ठान् चतुर्विंशतितीर्थंकरान् ऋषभादिवर्द्धमानान्तान् सिद्धान् शरणं प्रपद्यामहे ॥ ॐ पवित्रमग्निमुपस्पृशामहे । येषां जातां शुभजातं येषां द्वारं सुद्वारये नग्नं सूग्नं ब्रह्मशूद्रं ब्रह्मचारिणां उदितेन मनसा अनुदितेन मनसा देवस्य महर्षयो महिषी सीक्षु जूहे ये जं तस्य सा एषा रक्षा भवतु शांतिभवतु तुष्टिर्भवतु दृद्धिर्भवतु स्वस्ति भवतु श्रद्धा भवतु निर्व्याजं भवतु ए यज्ञनो मंत्र वलि ब्रह्मपुराणमां कां छे • नाभिस्तु जनयेत्पुत्रं, मरुदेव्यां महाद्युतिम् । ऋषभं क्षत्रियज्येष्ठं, सर्वक्षत्रिय पूर्वजम् ॥ ४४ ॥ અ—નાભિરાજાએ મરૂદેવીને વિષે સર્વ ક્ષત્રિયામાં મુખ્ય મહા કાન્તિવાળા ઋષભપુત્રને ઉપન્ન કર્યા. ૪૪ ક્ષત્રિએના પૂર્વજ ऋषभाद् भरतो जज्ञे, वीरपुत्रः शताग्रजः । अभिषिच्य भरतं राज्ये, महाप्रव्रज्यामाश्रितः ॥ ४५ ॥ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87