Book Title: Gurugunmala Yane Gurugun Chattrisi Tatha Samaysara Prakaran
Author(s): Karpurvijay
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી ગુરુગુણમાલા. कलाकुलनयज्ञान-संपद्विस्तारकारकः । श्रीयुगादिजिनो भूयाद्, भविनां भूरिभूतये ॥२॥ કળા, કુળ, નય, જ્ઞાન અને સંપત્તિને વિસ્તાર કરનાર શ્રી યુ. ગાદીશ જિનેશ્વર ભવ્ય પ્રાણીઓની મોટી સમૃદ્ધિને માટે થાઓ. ૨ भूर्भुवः स्वस्त्रयीशायः, कल्याणार्णवचन्द्रमाः । નિરસ્તાશેષો શ્રી-શાન્તિઃ શાન્તિઃ તનોતુ વા ને રૂ / પાતાલ, મૃત્યુ અને સ્વર્ગલેકના ઇદ્રોને પૂજવા ગ્ય, કલ્યાણરૂપી સમુદ્રને ઉલ્લાસ કરવામાં ચંદ્ર સમાન તથા સમગ્ર દેષને નાશ કરનાર શ્રી શાંતિનાથ સ્વામી તમારી શાંતિને વિસ્તારે, ૩ स श्रीनेमिजिनो जीयात्, श्यामलाऽपि यदङ्गरुक् । सुधाञ्चनशलाकेव, सुदृशां दृग्विशुद्धये ॥ ४ ॥ જેના શરીરની શ્યામ કાંતિ પણ જાણે અમૃતના અંજનની શલાક હેય તેમ સમક્તિદષ્ટિવાળા જનની દષ્ટિને શુદ્ધ કરનારી છે એવા શ્રી નેમિનાથ જિનેશ્વર જ્યવંત વર્તે. ૪ यन्नामस्मृतिमात्रेण, मनोऽभीष्टार्थसिद्धयः । प्राणिनां स्युः सदा स श्री-पार्श्वनाथोऽस्तु वः श्रिये ॥५॥ જેના નામ સ્મરણ માત્રથી પણ પ્રાણીઓના મનવાંછિત અર્થની સિદ્ધિ થાય છે, તે શ્રી પાર્શ્વનાથ સ્વામી નિરંતર તમારી લક્ષમીને માટે થાઓ. ૫ सर्वज्ञोऽतिशयश्रीमान् , पातिहारलंकृतः । वर्धमानो जिनो भूयाद्, वर्द्धमानसमृद्धये ॥ ६ ॥ અતિશયની લહમીવાળા, અષ્ટ પ્રાતિહાર્યવડે અલંકૃત સર્વજ્ઞ શ્રી વર્ધમાન સ્વામી સમૃદ્ધિની વૃદ્ધિ માટે થાઓ. ૬ ૧ પુસ્તકે “ગાય” For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87