Book Title: Gurugunmala Yane Gurugun Chattrisi Tatha Samaysara Prakaran
Author(s): Karpurvijay
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 85
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્વધર્મ અધિકાર दशमो श्री ऋषिकुलकानामा अधिकार. અર્થ –કાર છે આદિ જેમાં, અને કાર છે અન્ત જેમાં રેફવડે સહિત ચન્દ્રમંડળના સરખું બિન્દુ કલાયુક્ત એવા પદને જે તત્વજ્ઞ નમસ્કાર કરી વિશેષ સ્વરૂપે જાણે છે તે સંસારના બધનને છેદીને પરમપદને પામે છે. જે પ૩–૫૪ છે महाभारते उक्तम् कैवर्तीगर्भसंभूतो, व्यासो नाम महामुनिः । तपसा ब्राह्मगो जात-स्तस्माज्जातिरकारणम् ॥ ५५ ॥ श्वपाकीगर्भसंम्भूतः, पाराशरमहामुनिः। तपसा ब्राह्मणो जात-स्तस्माजातिरकारणम् ॥ ५६ ॥ અર્થ-કેવત્તિના ગર્ભમાં ઉત્પન્ન થએલા વ્યાસનામના મહામુનિ તપવડે કરીને બ્રાહ્મણ થયા તેથી બ્રાહ્મણપણું મેળવવામાં જાતિ કારણ નથી. ચંડાલણીના ગર્ભથી ઉત્પન્ન થએલા પારાશર મહામુનિ તપવડે કરીને બ્રાહ્મણ થયા, માટે જાતિ કારણ નથી. ૫-૫૬ છે चाण्डालीगर्भसंभूतो, विश्वामित्रो महामुनिः । तपसा ब्राह्मणो जात-स्तस्माज्जातिरकारणम् ॥ ५७ ।। અર્થ–ચંડાલણીના ગર્ભથી ઉત્પન્ન થએલા વિશ્વામિત્ર મહામુનિ તપવડે કરીને બ્રાહ્મણ થયા, તેથી જાતિ કારણ નથી. પ૭પ कलशीगर्भसम्भूतो, द्रोणाचार्यो महामुनिः। सपसा ब्राह्मणो जात-स्तस्माजातिरकारणम् ।। ५८ ॥ અર્થ–કળશીને ગર્ભથી ઉત્પન્ન થએલા દ્રોણાચાર્ય તપવડે કરીને બ્રાહ્મણ થયા, તેથી જાતિ કારણ નથી. એ ૫૮ છે हरिणीगर्भसम्भूतो, शृंगी ऋपिर्महामुनिः । तपसा ब्राह्मगो जात-स्तस्माज्जातिरकारणम् ।। ५९ ॥ અર્થ—હરણીના ગર્ભથી ઉત્પન્ન થએલા શૃંગી મહામુનિ તપવડે કરીને બ્રાહાણ થયા, વાસ્તે જાતિ કારણ નથી. ૫૯ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 83 84 85 86 87