________________
શ્રી ધર્મ રત્ન પ્રકરણ
--
-
------
તે પૂર્વ मग्गो आगमनीई-अहवा संविग्गबहुजणाइन्नं, । उभयाणुसारिणी जा-सा मग्गणुसारिणा किरिया ॥ ८० ॥
[ ટી ] मृग्यतेन्विष्यतेभिमतस्थानावाप्तये पुरुषैर्यः स मार्गः-सच द्रव्यभावभेदावेधा, द्रव्यमार्गो ग्रामादे, र्भावमार्गो मुक्ति पुरस्यास्य सम्यग्ज्ञानदर्शनचारित्ररूपः क्षायोपशमिकभावरूपो वा-तेनेहाधिकारःस पुनः कारणे कार्योपचारादागमनीतिसिद्धांतभणिताचारः, अथवा संविग्नबहुजनाचीर्णमिति द्विरूपोऽवगंतव्य इति.
तत्रागमो वीतरागवचनं
મૂળને અર્થ. માર્ગ તે આગમ નીતિ, અથવાસંવિગ્ન બહુ જેને આચરેલું તે. એ બેને અનુસરતી જે કિયા, તે માર્ગનુસારિણું છે. ( ૮૦ )
ટીકા અ. ઇચ્છિત સ્થાને પહોંચવા માટે જેને માગીએ-ધીએ તે માર્ગ. તે દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકારે છે. ત્યાં દ્રવ્ય માર્ગ તે પ્રામાદિકને જાણવ, અને ભાવ માર્ગ તે મુક્તિપુરને માર્ગ. તે જ્ઞાન, દર્શન ચારિત્રરૂપ, અથવા ક્ષાપશમિક ભાવરૂપ છે. તે ભાવ માર્ગજ બહાં લેવાનું છે. એ માર્ગ તે કારણમાં કાર્યને ઉપચાર કરતાં આગમ નીતિ એટલે સિદ્ધાંતમાં કહેલ આચાર જાણ, અથવા ઘણા સંવિગ્ન પુરૂષોએ મળીને આચરેલ આચાર | એમ બે રૂપનો માર્ગ છે,