Book Title: Uttaradhyayan Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ. ८ महापद्मकथा
२६७
याधरसैनिका इतस्ततः प्रक्षिप्ताः । महापरस्य पराक्रममसहमाना हतावशिष्टा f सैनिका free far पलायिताः । स्वसैनिकान् पलायितान दृष्ट्वा गङ्गाधर मरो पलायितो । महामकुमारस्य विजयो जातः । ततोऽसौकुमारः स्वनगरमागत । ततः समुत्पन्न चक्रादिरत्नो महापद्मकुमार पद्दण्ड समस्त भरतखण्ड साधयति स्म । परन्तु मदना विना सर्वा चक्रिश्रिय निष्फला मनुते स्म । तत एकदा क्रीडापरनग म परिभ्रमन् तस्मिन्नेव तापसाश्रमे गतः । तमागत वीक्ष्य तापसहितस्य सत्कार कृतवन्त । तस्मिन्नेनावसरे राजा जनमेजयोऽपि समागतः स्त्रपुत्री मदनावली महापद्मकुमारेण सह विवाहितवान् । ततः पद्म रारा जल्दावलि - मेघमाला इतस्ततः प्रक्षिप्त हो जाती है तथा हता शिष्ट जो सैनिक जन थे वे भी जन दिशा एव विदिशाओं की और भाग चुकेतन महापद्म को विशिष्ट पराक्रमशाली जानकर गंगाधर एव मोधर विद्याधर भी युद्धभूमि से भाग गये । इस प्रकार महापद्मकुमार जीतकर इन्द्रधनु के पास आ गया। विजयश्री के लाभ से उन्द्रधनुने खून विजयोत्सव मनाया। पश्चात् कुछ दिनोंतक कुमार वहीं पर ठहरे | वही इनके शस्त्रागार मे चक्र आदि रत्नो की उत्पत्ति हो गई-उस से इन्होंने पट्ग्वड भरतक्षेत्र पर अपनी विजयकी ध्वजा फहराई । परन्तु इतना सब कुछ होने पर भी एक मदनावलीके विना कुमारने उस चक्रवर्ती विभ्रतिको निष्फल ही माना । किसी समय ये महापद्म चक्र बर्ती कौतुक वश यों हा घूमते घामते उसी तपस्वियों के आश्रम मे जा पहुँचे । चक्रवर्ती को आया हुआ जानकर तपस्योने इनका खूब आदरसत्कार किया । इसी समय जनमेजय राजा भी वहा आ पहुँचा। જળવાદળી જેવી રીતે આમતેમ વિખરાઈ જાય છે તથા જે સૈનિકા તદ્દન હતાશ બની ગયા હતા તેમે યુદ્ધભૂમિ છેડીને આડાઅવળા ભાગવા માયા, ત્યારે હા પદ્મને ખૂબ જ પરાક્રમી જાણીને ગગાધર અને મહિધર વિદ્ય ધર પણ યુદ્ધભૂમિમાથી ભાગી છૂટયા આ પ્રકારે મહાપદ્મકુમાર જીતીને ઇન્દ્રધનુની પાસે જઈ પહેાચ્ચે વિજયના લાભથી ઈન્દ્રધનુએ બુમ વિજયઉત્સવ મનાવ્યેા પછી કેટલેાક સમય કુમાર ત્યાં જ રહ્યો. ત્યા તેના શસ્ત્રાગારમા ચક્ર આદિ રત્નાની ઉત્પત્તિ થઇ આથી તેમણે છ ખડ ભરતક્ષેત્ર ઉપર પેાતાના વિજયની ધજા ફરકાવી આટલું સઘળુ હોવા છતા પણ એક મદનાવલી સિવાય કુમારને તે ચક્રવર્તીના વૈભવ સાવ ફિક્કો લાગતા હતા કોઈ સમયે તે મહાપદ્મ ચક્રવર્તી કોતુવશ આમ તેમ ઘૂમતા ઘૂમતા એ તપસ્વીના આશ્રમમા જઈ પહાચ્યા ચક્રવર્તીને આવેલ જાણીને તપસ્વીઓએ તેમનુ ખૂબ સ્વાગત કર્યું -આ સમયે જનમેજય રાજા પશુ ત્યાં આવી પહેાવ્યા
1