________________
છે. ૧ મૂર્તિની તિહાસ ] – --[ રૂપ ] તેણે તે બિંબની ભક્તિપૂર્વક ત્રિકાલપૂજા કરી. ત્યારપછી આષાઢી શ્રાવક દીક્ષા લઈ, શુદ્ધ ચારિત્ર પાળી અનશનપૂર્વક કાળધર્મ (મૃત્યુ) પામીને પહેલા (સુધર્મ) દેવલોકમાં વૈમાનિક દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં તેમણે અવધિજ્ઞાનથી પિતાને પૂર્વભવ જોઈ, પોતાના પરમ ઉપકારી શ્રી પાર્શ્વનાથ પ્રભુજીના પિોતે ભરાવેલ બિબને દેવકમાં લાવીને પોતાના વિમાનમાં રાખીને ચાવજ જીવ સુધી તેણે તે બિંબની પૂજા કરી. ત્યારપછી સંધર્મેન્દ્ર તે બિંબની ઘણા કાળ સુધી પૂજા કરી. ત્યારબાદ તેમણે તે બિંબ સૂર્યને આપ્યું. શ્રી સુરેન્દ્રજિનના વચનથી આ બિંબને પ્રાભાવિક જાણુને સૂર્ય પોતાના વિમાનમાં ૫૪ લાખ વર્ષ સુધી તેની પૂજા કરી. ત્યારપછી ચંદ્ર પિતાના વિમાનમાં ૫૪ લાખ વર્ષ સુધી પૂજા કરી. પછી આ બિંબ પહેલા (સુધર્મ) દેવલોકમાં, બીજા (ઈશાન) દેવલેકમાં, દશમા (પ્રાણત) દેવેલકમાં, બારમા (અયુત) દેવલોકમાં, લવણોદધિ સમુદ્રમાં, ભવનપતિઓના આવાસમાં, વ્યંતરોના નગરમાં, ગંગા નદીમાં, યમુના નદીમાં વગેરે અનેક ઠેકાણે પૂજાણું લવણ સમુદ્રમાં વરુણદેવ અને નાગકુમાર વગેરેએ પૂછ્યું. કાળક્રમે શ્રીષભદેવ ભગવાનના સમયમાં નાગરાજ ધરણેન્ડે આ મૂર્તિ ચમત્કારિક જાણીને નમિ-વિનમિ વિદ્યાધરને આપી. તેમણે વૈતાઢય પર્વત ઉપર આ મૂર્તિની યાજજીવ સુધી પૂજા કરી.
શ્રીચંદ્રપ્રભ ભગવાનના સમયમાં તે વખતના સૈધમજે શ્રીચંદ્રપ્રભસ્વામીના વચનથી શ્રી પાર્શ્વનાથ ભગવાનના સમયમાં પોતાની મુક્તિ સાંભળીને તથા શ્રી પાર્શ્વનાથ પ્રભુ