Book Title: Sankheshwar Mahatirh
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthmala
View full book text
________________
[ ર૦ ]
–
રમત
શ્રી શંખેશ્વર પાસ જિન, પ્રણત પુરંદર દેવ; . અલિય વિઘન રે કરે, કરે જાસ સુરસેવ.
ચિત્રસેન–પદ્માવતી રાસનું મંગલાચરણ,
[ ૧૮૨ ] સકલ મને રથ પૂરણે, મંડલ કેલિ નિવાસ, વામાનંદન વંદિઈ, શ્રી શંખેશ્વર પાસ.
રાજસાગરસૂરિનિર્વાણ રાસનું મંગલાચરણ.
[ ૧૮૩ ] પ્રણમું પ્રેમેં પાસ જિન, શ્રી શખેશ્વર દેવ સુરનર વર કિનર સદા, જેહની સારે સેવ.
ચિત્રસેન–પદ્માવતી ચોપાઈનું મંગલાચરણ.
[ ૧૮૪] સકલ સુખદાયક સદા, ત્રેવીસમે જિનચંદ; પ્રભુ પાસમું સખે સુરુ, નામે પરમાણુંદ.
ગુણવલિ રાસનું મંગલાચરણ,
છે. શંખેશ્વર મહાતીર્થ ભાગ ૧-૨
સમાસ

Page Navigation
1 ... 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562