Book Title: Sankheshwar Mahatirh
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 542
________________ (ક) -૧૫-સ્તોત્રાદિ-અન્તો – –૨૮૧ સિદ્ધવધૂ સંગમ સુજન, જઉ કી જઈ મનિ આસ; તું પ્રભુ સમરથ સેવીઈ, શ્રી સખેસર પાસ. સેવઉ સેવઉ જિણુંદ પાય, દીઠઈ દુઃખ દૂરિઇ જાઈ આણંદ અધિક થાઈ સંપતિ મિલાઈ, નયણ નિરમલ થાઈ, સેવક વંછિત પાય, અહનિસિ ગુણ ગાવઈ, આરતિ દમ પ્રભુ તૂઠઉ દીઈ સરવ સિદ્ધિ, માન મુહુત જસ રિદ્ધિ, સકલ સંગ મિલઈ રંગ ભરે, પૂજઉ પૂજઉ રે જિણંદ પાસ, પૂરિ મન કેરી આસ, અગર કપૂર વાસ કુસુમભરે. (આંકણી) (૫) સતરા ભેસુ વિધિ કરી, પૂજઈ સમકિત ધાર; અંગ-ઉપગે ઉપદિશી, ડુવણદિક નિરધાર. ન્ડવું ન્હવું રે જિણુંદ અંગિ, લુહઉ આણી ચીર ચંગ, રચઉ અંગી નવરંગ વિવિધ પરે, કેસર સૂકડિ કેરી કનક કોલી ભરી; હીય ભાવ ભલઉ ધરી, દાહિણ કરે અતિખાંતિ ખપ કરી, વિચિત્ર વિજ્ઞાન વરી, અવિનય દૂરિ કરી વિવાહ પરી, પૂજઉ પૂજઉ રે નિણંદ પાસ. (૭) સાચેરિ સોહામણુઉ, થંભણપુરવરિ પાસ; મૂરતિ રતિકર વંદીયઈ, શ્રી સંખેરુ સુવિલાસ. (૮) વંદઉ વંદઉ રે રવિનય પરિ પ્રભાતિ, ઉગતઈ સૂરિ વાજતઈ પડહ પૂરિ ઝાલર જણે ગાયક ગાયલ રે ચતુર નર, અભિનવઉ સુરત, પ્રભાવતી રાણી વર આદર ઘણે

Loading...

Page Navigation
1 ... 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562