Book Title: Sankheshwar Mahatirh
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthmala
View full book text
________________
[ ૨૮૦ ]
–[ શ્વર મહાતીર્થઠેર ઠાકુર સહુ થરહર થરકે, પાખંડિ પણ નવી કે નવી ફરકે; લૂટાંક તિકે નાસી જાયે, મારગ તુજ જપતાં જય થાયે. (૧૯) જડ મૂર્ખ જે મતિહીણ વલી, અજ્ઞાન તિમિર દુઃખ દૂર દલી; તુજ સમરણથી ડાહ્યા થાયે, પંતિ પદ પામી પૂજાર્યો. (૨૦) ખસ ખાસ ખયન પીડા નાસે, દુર્બલ મુખ દીનપણે ભાસે; ગડ ગુંબડ કષ્ટ જિકે સબલા, તુજ નામે રેગ જાયે સઘલા. (૨૧) ગહિલા મુંગા બધિરા જ કે, તુજ ધ્યાનેં ગતિ દુઃખ જાઈ તિકે તનું કાંતિ કલા સવિશેષ વધે, તુજ સમરણ સોવન સિદ્ધિ સધે. (૨૨) કરી કેશરી અહિ રણબંધ સયા, જલ જલણ જલદર અષ્ટભયા; રાંગણિ પમુહા ભય જાય ટલી, તુજ નામેં પામેં રંગરેલી. (૨૩) aઝ / અ શ્રી પાર્શ્વનમે, નમિઊણ જપતાં દુષ્ટ દમે, ચિતામણિ મંત્રછકે ધ્યાયૅ, તિહાં ઘર દિન દિન દલતિ થાયે (૨૪) ત્રિકરણ સુધે જે આરા, તસ કરત જગમાંહે વાર્થે વલી કાંમિત કામ સવે સાધે, સામહિમ ચિંતામણિ તુજ લાÈ. (૨૫) મદ મચ્છર મનથી દૂર તજે, ભગવંત ભલી પરે જેહ ભજે તસ ઘર કમલા કલ્લોલ કરે, વલી રાજ રમણી બહુ લીલ વરે. (૨૬) ભયવારક તારક તું ત્રાતા, સજજન જન તું ગતિ મતિ દાતા, માત તાત સહોદર તું સ્વામી, શિવદાયક નાયક હિતકામિ. (ર૭) કરુણાકર ઠાકુર તું મેરે, નિશ વાસર નામ જપું હું તો સેવકસ્યું પરમ કૃપા કીજે, વાલેસર વંછિત ફલ દીજે. (૨૮) જિનરાજ સદા જય જયકારી, તુજ મૂરતિ અતિ મોહનગારી; ગુર્જર જનપદમાંહે રાજે, ત્રિભુવન ઠકુરાઈ તુજ છાજે. (૨) ઈમ ભાવ ભલે જિનવર ગાયો, વામાસુત દેખી સુખ પાયા; રવિ મુનિ શશી સંવત્સર રંગે વિજયદેવસૂરિ માહિ સુખ સંગે.(૩૦)
ન્યૂ શંખપુરાધિપ પાર્શ્વવિલે, સલાર્થ સમિહિત દેવ પ્રલે બુદ્ધિહર્ષ ચ જપાય સદા,ભવલધિરૂચ સુખથાય સદા.(૩૧)

Page Navigation
1 ... 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562