________________
प्र. १५ : मेळा अने राज्यप्रेम ]
-[ ૨૬ ] મહમ્મદ શ્રી જલાલુદ્દીન ખાનજી બાબી બહાદુર, કે. સી. આઈ. ઈ. ના પણ હતા. આ બન્ને નવાબ સાહેબેએ તથા તેમના પૂર્વજોએ આ તીર્થને અમુક અમુક હક્કો આપેલા છે, તે આજસુધી ખરાબર પળાય છે. ઉપરોક્ત બન્ને નવાખ સાહેબે। આ તીર્થ પ્રત્યે જેવી જીભ લાગણી રાખતા હતા, એવી જ લાગણી તેમની ગાદી પર આવેલા નેકનામદાર નવાબ સાહેબ શ્રી મૂર્તિજાખાનજી બાબી બહાદુર પણ રાખશે, એવી આશા રાખવામાં આવે છે. જેવી રીતે નામદાર નવાબ સાહેબે અને રાજ્યકુટુંબે આ તીર્થ પર શુભ લાગણીએ ધરાવે છે, તેવી જ રીતે રાજ્યના નાનાથી મેટા અમલદારે પણ શુભ લાગણી ધરાવે છે. અમલદારા તરફ્થી પણ કાઈ પ્રકારની કનડગત, હેરાનગતિ કે અથડામણી થતી નથી. ઈસ્લામ ધર્મવાળા નવાબ સાહેબેાનું રાજ્ય હાવા છતાં પણ આ જૈનતીર્થ ઉપર રાજ્યના આટલા પ્રેમ છે એ કાંઈ ઓછું ખુશી થવા જેવું નથી.
દાણ માફ:
જેમ ચૈત્રી પૂનમના મેળા ઉપર ગામના કે બહારગામના વેપારીએ ગમે તેટલેા માલ વેચવા માટે લાવે કે મગાવે તે પણ તેનું દાણુ–જકાત સર્વથા માફ છે, તેમ આ તીર્થને અંગે શેઠ જીવણદાસ ગેાડીદાસની પેઢી દેરાસર, ધર્મશાળા, ઉપાશ્રય, કુવા, ચબૂતરા, પેઢીનાં મકાના વગેરે બંધાવવા કે સમરાવવા માટે; પૂજા-પાઠ માટે; જમણવાર માટે; આંગી માટે કે ફનીચર માટે ગમે ત્યારે ગમે તેટલી કિંમતની ચીજો અહીંથી ખરીદે અથવા બહારગામથી મગાવે તેનું દાણુ કેટલાંય વર્ષોથી કાયમને માટે માફ છે. કારખાના