________________
[૨૨ ]
[ રાખ્તર મદાતીર્થં
[ ૫ ] શ્રી શુભવિજય શિષ્ય પં. શ્રી વીરવિજયવિરચિત શ્રી શ ંખેશ્વર પાર્શ્વનાથનું સ્તવન×
સહજાન ંદી શીતલ સુખ લાગી તા, હિર દુ:ખ હરી, શિતા વરી. કેશરચંદન ઘાલી પૂજો રૈ કુસુમે, અમ્રુત વેલીના વૈરીની બેટી તા; કત હાર તેના અરિ.
કેશરચંદન૦ (૧)
* રાધનપુર નિવાસી, પ્રજ્ઞાચક્ષુ શ્રાદ્દવર્ય દેવચંદજી પાસેથી પ્રાપ્ત. × જો કે આ સ્તવનમાં પ્રતિહાસ નથી, પરંતુ આ સ્તવન અંતર્થાપિકા સાથે શબ્દલાલિત્યવાળુ છે. તેમજ આમાં શબ્દાલંકાર સાથે અર્થાલંકાર પણ મેાજૂદ છે. કવિએ આ સ્તવનની રચના ભક્તિરસની લાગણીપૂર્વક બહુ ઊંડી ઊંડી પનાએ કરીને કરેલી હાવાથી ગૂઢાર્યવાળા આ સ્તવનનેા ભાવાર્થ બુદ્ધિશાળી મનુષ્યેાના પણ સમજવામાં એકદમ આવે તેમ નહીં હાવાથી તેને સક્ષિપ્ત અર્થ અહીં આપવામાં આવ્યા છે. આ સ્તવનમાંથી “ શ્રી રાણેશ્વર પાર્શ્વનાથ Y આવા શબ્દો નીકળે છે. તે આ પ્રમાણે:
(૧) સહજાનંદી અને શીતલ સુખદના ભાગી એવા શ્રી પાર્શ્વનાથકુમારે રિસર્પના દુઃખને હરણ કરીને પ્રભુતા પ્રાપ્ત કરી. અમૃતવેલી–વેલડીના વૈરી-શત્રુ હિમ (હિમાલય ), તેની પુત્રી પાર્વતીને ગ્રંથ-પતિ મહાદેવ, તેનેા હાર સર્પ, તેના અરિ-શત્રુ ગરુડ,
(૨) તેને સ્વામી કૃષ્ણ, તેની કાંતા–સ્રી લક્ષ્મી, તેનું એક અક્ષરવાળું નામ શ્રી તેને સૌથી પ્રથમ સ્થાપીને પછી આગળ