Book Title: Sankheshwar Mahatirh
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthmala
View full book text
________________
[ ર૭૨]–
– કેશ્વર મતીર્થસંપદા સંતાન સિદ્ધિ, નામ મંત્ર નવનિદ્ધિ, વિકરાલ ખિતવાલ, જેગિણીતણું જંજાલ. (૫૦ વિંતરા વિનાણુ વંક, શાકણી સકત સંક; ખાસ સાસ ખિન્ન સૂલ, કંઠદસ કન્નસૂલ. (૫૧) સીસ રેગ જ્વર સાત, વિકટ ચોરાસી વાત; હરસ અજુર હોમ, નવસત પંચ નામ. (પર) વ્યાપરઈ વિકટ વ્યાધિ, સ્વામી તું કરી સમાધિ; તાહરા કેતાં તરંગ, એક એકથી અભંગ.૩ (૫૩) ગિરિ ગિરિ પુર ગામ, નગર દુરંગ નામ; થાપના અનેક ઠેડ, પાસ રૂ૫ ખેત્ર પોડ. (૫૪) રાયધણપુર રાયઓ, સામલઉ સામી સવાઓ મારુઓ રાઉ મહંત, ભાંજિ ભીડિ ભગવંત. (૫૫) સધર ગુડી સરૂપ, અભંગ આણ અનુપ; છિણવટ છત્રધાર, સેવકતણે સાધાર. (૧૬) કિમ પામી પાર કેય, જે ધાણુઈ જેસલ જોય; એકલ્લ મલ્લ અભંગ, જાગિ ફલેપ વધે જંગ. (૫૭) જાલેર તિમિર જોય, સિદ્ધ વરકાણિ જોય, ભીનમાલ ધન ભલા, જિરાઉલિ જયમાલા. (૫૮) પાટણિ પ્રસિદ્ધિ પીઠ, દીપંત જિણુંદ દીઠ અહમદપુરિ અગાધિ, લોડણ સબળ લાજ. (૫૯)
૧ અહીં પછી જ પ્રત તૂટક છે. એટલે આ પછી બાકીને છંદ 8 પ્રતિના આધારે ઉતાર્યો છે. ૨ એકાવનમી કરીને આ ઉત્તરાર્ધ a પ્રતમાં મળતું નથી, એટલે અહીંથી દરેક કડીએ અડધી કરીને ફેર પડે છે. અહીં આ ઉત્તરાર્ધ માં પ્રતિ મુજબ લખ્યો છે. ૩ –અગ. ૪ પહેલું ચરણ -માં આ પ્રમાણે છે-“કેમ પૂજઈ પાસ કાઈ.’ ૫ –જલ. ૬ -તુબા.

Page Navigation
1 ... 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562