________________
૨૨૪ ]------
- શ્વર મતીર્થ છથી સાત ગાઉ દૂર સમી, દસાડા વગેરેમાં ચોમાસું રહેલા હોય એ જ આવી શકે. પરંતુ આ મેળામાં દર વર્ષે રાધનપુરને સંઘ આવવા ઉપરાંત ગામેગામથી યાત્રાળુઓ સારી સંખ્યામાં આવે છે. . (૩) પોષ દશમી-માગશર વદિ ૧૦ ને દિવસે શ્રી પાર્શ્વનાથ પ્રભુનું જન્મ કલ્યાણક હોવાથી તે દિવસે પણ અહીં મેળો ભરાય છે. આ મેળામાં સાધુ-સાધ્વીઓ ઉપરાંત રાધનપુર, પાટણ, પાટડી, બજાણુ, માંડલ, વિરમગામ તથા આસપાસનાં ગામના યાત્રાળુઓ આવે
છે, આમાં માંડલ, વીરમગામના યાત્રાળુઓ વિશેષ પ્રમાણમાં આવે છે.
આ ત્રણે મેળાના દિવસોમાં રથયાત્રાના વરઘોડા, મેટી પૂજાઓ, આંગી, ભાવના, રાત્રિ જાગરણ અને સાધમીવાત્સલ્ય વગેરે ધાર્મિક કાર્યો થાય છે. યાત્રાળુઓ તેમાં ભાગ લઈ પિતાના તે દિવસે ધર્મકિયામાં આનંદપૂર્વક પસાર કરે છે.
ઉપરક્ત ત્રણ મેળા સિવાય બીજાં જેને પતહેવારેમાં પણ અહીં યાત્રાળુઓ સારા પ્રમાણમાં એકઠા થાય છે. રાયપ્રેમ
આ તીર્થ ઉપર રાજ્યને–રાધનપુર સ્ટેટના બાબી કુટુંબના નવાબ સાહેબને ઘણું સારે પ્રેમ અગાઉથી જ ચા આવે છે, રાજ્યની કઈ પણ જાતની કનડગત નથી. નેક-નામદાર નવાબ સાહેબ શ્રીબીસમીલ્લા ખાનજી બાબી બહાદુરને આ તીર્થે પ્રત્યે જે પ્રેમ હતો તે જ પ્રેમ, બલકે તેથી પણ વધારે તેમના વારસદાર તેમની પછી ગાદી પર આવેલા મહૂમ નેકનામદાર નવાબ સાહેબ સર