Book Title: Sankheshwar Mahatirh
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 536
________________ -પ-સ્તોત્રવિન્દ્રો ] – – ર૭૧] સુરનર કિન્નર વિદ્યાધર આવે, નરનારી તેરા ગુણ ગા; તુજ સેહેં ચોસઠ ઇંદ્ર સદા, તુજ નાંમેં નાર્વે કષ્ટ કદા. (૬) જે પૂરેં તુજને ભાવ ઘણું, નવ નિધિ થાઈ ઘર તેહ તણું; અડવડીયાં તું આધાર કહ્યો, સમરથ સાહિબ મેં આજ લો. (૭) દુઃખીયાં સુખદાયક તું દાખું, અસરણ સરણને તું રાખે; તુજ નામેં સંકટ વિકટ ટલે, વિછડીયાં વહાલાં આવી માઁ. (૮) નટ વટ લંપટ ટૂ નામેં. તુજ નામેં ચાર ચરડ ત્રાસે; રણ રાઉલ તુજ નામ થકી, સઘલે આગલ તુજ સેવ થકી. (૯) જક્ષ રાક્ષસ કિન્નર ઉરગ, કરી કેસરી દાવાનલ વિહિંગા; વધ બંધન ભય સઘલા જાયે, જે એક મન તુજને ધ્યાયે. (૧૦) ભૂત પ્રેત પિશાચ છલી ન સકે, જગદીસ તવાભિધ જાપ થકે; મૉટા જેટિંગ રહે દૂરે, દૈત્યાદિકનો તું મદ ચૂરે. (૧૧) શાયણ ડાયણ જાઈ હટકી, ભગવંત ભયાપહ ભજન થકી; કપટી તુજ નામ લીયાં કંપે, દુર્જન મુખથી જીજી જપે. (૧૨) માની મછરાલા મેહ મેડે, તે પિણ આગલથી કર જોડે દુર્મુખ દુષ્ટાદિક તેહિ દમે, તુજ નામેં મોટા ઑછ નમેં. (૧૩) તુજ ધ્યાને માને નૃ૫ સબલા, તુજ જસ ઉજ્વલ જિમ ચંદ્રકલા, તુજ નામ આવે ત્રાદ્ધિ ઘણી, જય જય જગદીશ્વર ત્રિજગધણી.(૧૪) ચિંતામણિ કામગવી પામેં, હય ગય રથ પાયક તુજ નામે; જનપદ ઠકુરાઈ તું આપું, દુર્ગતિ જનને દાલિદ્ર કાર્પે. (૧૫) નિધનનેં તું ધનવંત કરે, તુઠી કોઠાર ભંડાર ભરે; ઘર પુત્ર કલત્ર પરિવાર ઘણે, તે સહુ મહિમા તુમ્હ નામ તણે.(૧૬) મણિ માંણિક મતી રતન જડ્યાં, સોવન ભૂષણ બહુ સુઘડ ઘડયાં; વલી પહેરણનવરંગ વેશ ઘણું, તુજ નામે ન રહે કાંઈ મણુ.(૧૭) વયરી વિરુઓ નવિ તાક સકે, વલી ચાડ ચૂગલ્લ મનથી ચમકે, છલ છિદ્ર કદા કેહને ન લ, જિનરાજ સદા તુજ જોર જગે. (૧૮)

Loading...

Page Navigation
1 ... 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562