________________
સમાધાન થતું નથી. કોઈ અપૂર્વ ફુરણા માટે પ્રતીક્ષા કરવામાં ક્યારેક વધારે કાળ વિલંબ થઈ જાય. તથા રોજના બે પ્રવચન - પાઠ- સંઘની અન્ય જવાબદારીઓ વિશેષ સમય પણ ફાળવી શકાતો નથી. એટલે તમે અન્ય વિદ્વાન દ્વારા પ્રસ્તાવનાના પ્રસ્તાવને સાકાર કરી શકો એ માટે આ સાથે બધું મેટર પરત કર્યું છે એમાં મારી દિલગીરી તમે સમજી શકશો, સુજ્ઞ છો...
બંને આચાર્ય ભગવંતો સાહેબ સહિત સર્વેને વંદનાદિ+ ચોમાસી
ક્ષમાપના.
આરાધનામાં યાદ કરશો. પહોંચ જણાવશો. ફીથી, મિચ્છામિ દુક્ક.
અભયશેખરની વંદના.
અ.વ.૩/ગોરેગામાં
(મુંબઈ)