________________
શ્રી શત્રુંજય
• ૫૦ ઃ
[ જૈન તીર્થાના
ચાર કાઉસગિયા મૂર્તિ છે. દ્રાવિડ અને વારિખિલ્લુ અહીં કાર્તિક પૂનમના દિવસે ઇસ ક્રોડ મુનિએ સાથે મેક્ષે ગયા હતા. કાર્તિક પૂનમને મહિમા આ કારણે
ગણાય છે.
શેઠે ભૂખણુદાસને ટુડે નં. પ
આ ઢરોથી આગળ જતાં પાંચમા ભૂખણુદાસ કુંડ આવે છે. રસ્તાના કુંડામાં આ છેલ્લા કુંડ છે. આ કુંડ સુરતવાળા શેઠ ભૂખણુદાસે બંધાવેલ છે, જેમણે તળેટી રોડ ઉપર રાણાવાવ અંધાવેલ છે, અને શહેરમાં સાત એરડાવાળી ધર્મશાળા બધાવી છે. આ કુંડ પાસે બાવળનું વૃક્ષ હાવાથી તેને ખાળકુંડ પણ કહેવામાં આવે છે. કુંડની સામે જમણા હાથ તરફ ઊંચા એટલા ઉપર એક દેરી છે. તેમાં રામ, ભરત, શુકરાજ, શૈલાચાય અને થાચ્ચા એમ પાંચ જણુની કાઉસગ્ગીયા મૂર્તિ છે. કુંડના ચેાતરા ઉપર એક દેરી છે. તેમાં પગલાં છે. હનુમાન દ્વાર—
અહીંથી આગળ જતાં ઘેાડા ઊંચાણવાળા ભાગ ચડતાં હનુમાન દ્વાર આવે છે. અહીં એક દેરીમાં હનુમાનની મેટા ઊભી મૂર્તિ છે. ગિરિરાજ ઉપર ચડવાના માના આ છેલ્લા ઢુંડા ગણાય છે. આ હનુમાનની દેરીની સામે એક ચેાતરા ઉપર વૃક્ષની છાયા નીચે બે દેરીએ છે તેમાં પગલાં છે. અહીં પાણીની પરખ એસે છે. ઉપર ચડતાં થાકેલ યાત્રાળુ અહીંથી સ્વચ્છ અને ઠંડી પવનલહેરીએથી પેાતાના શ્રમ ભૂલી જાય છે. અહીથી ગિરિરાજને ભેટવાના છે માર્ગ પડે છે. એક રસ્તે નવ ટૂંક તરફ જાય છે અને ખીને સેટી ટૂંકમાં દાદાની ટૂંક તરફ જાય છે. જેમને પહેલાં નવ ટૂંક કરીને પછી મેટી ટૂંકમાં જવું હોય તે નવ ટૂંકના રસ્તે જાય છે. મેાટી ટ્રકને રસ્તા—
મેટી ટૂંક તરફ જતાં જમણુ હાથ તરફ પર્વતની ઊંચી ભેખડ આવે છે અને ડાખા હાથ તર ખાધેલી પાળ આવે છે ચેડે દૂર જતાં જમણા હાથ તરફ, ભેખડમાં ત્રણુ કાઉસગ્ગીયા મૂર્તિ કોતરેલી આવે છે. મા મૂર્તિએ જાલી, મયાલી અને ઉપયાની મેક્ષે ગયા તેમની છે. અહીથી માગળ જતાં કિલ્લે આવે છે. આ કિલ્લે નવ ટૂંક સહિત ખવાં તીર્થસ્થાનાની ફરતે બાંધવામાં આવેલ છે. આ કીટ્ઠામાંથી અંદર પેસવાના પ્રથમ પ્રવેશદ્વારને રામપેાળની ખરી કહે છે. વિ. સં. ૧૯૩૯ માં જ્યારે ગિરિરાજ ઉપર આશરે ચાલીસ હજાર યાત્રાળુઓ ભેગા થયા તે વખતે આવજાવ માટે પડતી સઢાશના કારણે આ ખીજી મારી મૂકવામાં આવી તુતી. અહી ખારીની અઢાર પાણીની પરમ પ્રેસે છે.
અહીં તીથાધિરાજને પહોંચવાના માર્ગ પૂર્ણ થાય છે અને યાત્રાળુ તીૌધિરાજનાં જિનમંદિરૈ ગ્લુરુરવા લાગે છે. હવ આપણે રામપેાળ તરફ વળીએ-