________________
તારગી
[; ૧૯૮૬
[ જૈન તીર્થોને ઉપરાંત ચુસ્ત ધર્મશ્રદ્ધાળુ હતા અને તત્કાલીન તપગચ્છાધિપતિ શ્રીમાન આચાર્ય શ્રી સમસુદરસૂરિના અનન્ય ભક્ત હતાં સૂરિજીના ઉપદેશથી શ્રી શત્રુંજય, ગિરનાર અને સુપારક વગેરે તીર્થોના મોટા ખર્ચે સઘ કાઢીને તીર્થયાત્રાઓ કરી હતી, અને અનેક સાધમિક ભાઈઓને તીર્થયાત્રાને અપૂર્વ લાભ આ હતે. તીર્થયાત્રા કરીને ઘેર આવ્યા પછી સઘવીને નારંગા તીર્થમાં શ્રી અજિતનાથભગવાનની નવીન પ્રતિમા બેસાડવાને મનોરથ ઉભા હતા. આ પછી ગ્રેવી દ સ ઘવીએ આરાસણુની અંબિકાદેવીનું આરાધન કરી ને ભવ્ય બિંબને માટે એક મેટી શિલા પ્રાપ્ત કરી. ત્યાંથી ગાડામા ભરાવીને એ શિલા તારંગાજી ઉપર મગાવી જેના સંબંધમાં કવિ પ્રતિકાસીમે લખ્યું છે કે–
ત્યાર બાદ મામા ધીમે ધીમે ચાલતે રથ ઘણે મહિને તારગાગિરિ ઉપર પહેશે અને પ્રેક્ષકોને આશ્ચર્ય કરાવનાર તે મહાન શિલાને ઉસ્તાદ કારીગાએ ઘડવા માંડી સૂર્યમંડળને ઝાંખું પાડનારી કાંતિવડે ત્રણ જગતને પ્રકાશિત કરનાર પ્રભાવશાલી અને કદમાં ઘાચું જ મેટુ શ્રી અજિતનાથ ભગવાનનું નવીન બિબ ચેડા જ દિવસમા તિયાર થયું અને લાખો માણસેએ મળીને આ બિંબને શુભ દિવસે મંદિરમાં સ્થાપન કર્યું. - આ પ્રતિષ્ઠા મહત્સવ માટે સંઘવીએ મોટે સમારેહ આર. અનેક દેશમાં કુકુમ પત્રિકાઓ મેકલી. લાખ માણસેની માનવ મેદની ભરાઈ, જાણે માનને મહાસાગર ઉભરા હોય એવી રીતે માણસો આવ્યાં એટલું જ નહીં ગુજરાતના બાદશાહની ઉજના ઉપરી અધિકારી ગુણરાજ અને એકરાજ જેવા રાજ્યમાન્ય પુરુ હાજર હતા તેમજ રાવ પૂજાજીના સનિકે દરેક જાતની સેવા અને ચેકી પહેરગ માટે હાજર હતા આ લાખે માનવીઓની હાજરીથી સંઘપતિ ગોવીદપ્રકૃદ્ધિત અને આનંદિત થયે હતે આ મહાન માનવ મેદનીની વચ્ચે આચાર્ય શ્રી મસુદરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી અને શ્રી અજિતનાથ ભગવાનનું બિંબ સ્થાપન કર્યું અને તે જ દિવસે પંડિત જિનમંડનને વાચક પદ આપવામાં આવ્યું.”
સંઘપનિ ગોવીદના આ જીર્ણોદ્ધાર પછી જગદગુરુ આચાર્ય શ્રી હીરવિજય સૂરીશ્વરજીના શિષ્યરત્ન શ્રી વિજયસેનસૂરિજી મહારાજના ઉપદેશથી તારંગાજી તીર્થને જીદ્વાર કરાવવામાં આવ્યું, જેનું પ્રમાણ નીચે પ્રમાણે મલે છે.
ગોવીંદ સઘપતિની પ્રતિષ્ઠાને લેખ મૂળનાયકજીની પ્રતિમા ઉપર આ પ્રમાણે છે.
૨૭, f ..... નવા વરnga કુરુકપુર વૈચાઈ. ..ઋતિfમઃ (સેન સા. સ. ઈ. પૃ ૪૫૪) એક બીજો લેખ એવું સૂચન કહે છે કે ૧૪૬ પહેલાં મૂળનાયકજીની મૂર્તિનું પરિવર્તન થયું હોય. ૧, જુઓ પટાવલિ સમુચ્ચય. “ વિનરાવર્જનાર x x x
. શ્ચન્નારા દા ” (પૃ ૮૨૮૨)