________________
-
-
-
-
-
-
-
-
*
T કા .
1 ts
?
*
KITHI WAO
*
-
JUHALOM
LITANA.
:
(IIMA
તલાજ તાલધ્વજગિરિ ડુંગર, સિદ્ધાચલજીના એક શિખરરૂપ છે. તલાજા શહેરથી તાલધ્વજગિરિ એક ફલીંગ દૂર છે.પહાડને ચઢાવ અધી ગાઉન છે. ઉપર ચઢવા માટે સુંદર પગથિયાં છે. ઉપર સુંદર ૩ જિનમંદિર છે. મૂળનાયક શ્રી સુમતિનાથ મહારાજ છે. ભમતીમાં સુંદર પ્રાચીન મૂર્તિઓ છે. ઠેઠ ઉપર ચામુખજીનું મંદિર છે ત્યાંથી સિધ્ધાચલજીનાં દર્શન થાય છે. થોડાં વર્ષ પહેલાં નીચે ખેતરમાંથી શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમા નીકળેલ તેની પ્રતિષ્ઠા આ. શ્રી વિજયનેમિસૂરિજી મહારાજે કરાવી હતી. સુંદર ગુરુમંદિર પણ છે. નીચેના મંદિરનો જીર્ણોધ્ધાર લમીબહેને કરાવેલ છે. ઉપર બીજી બે દેરીઓ છે જેમાં એકમાં ભરત મહારાજાનાં અને બીજીમાં બાહુબલિજીનાં પગલાં છે.
મૂળમંદિરને વિ.સ. ૧૮૭ર માં બાબુ ધનપતસિહજીએ આધાર કરાવ્યું હતું અને નીચે જૈન ધર્મશાલા બંધાવી હતી. શ્રી સંઘની પણ એક ઘમશાલા છે. ડુંગરમાં ૩૦ ગુફાઓ છે. ૪-૫ ગુફાઓ તે ઘણી જ મેટી અને વિશાલ છે.
એક ખેડિયારનું તથા બીજું અભ, મંડપનું ભોયરુ પ્રશિષ છે. તલાજાના ડુંગર ઉપર વરસ્તુપાલ તેજપાલે શ્રી આદીશ્વર ભગવાનનું મંદિર બંધાવ્યાને ઉલેખ મળે છે ત્યારબાદ ૧૩૮૧ માં મદિર બન્યાનો પણ ઉલ્લેખ મળે છે.
તલાજા શહેરમાં સુંદર જિનમંદિર, વેતામ્બર જૈન ધર્મશાલા, ઉપાશ્રય, તાવ