________________
ચંદ્રાવતી
: ૭૨ :
[ જૈન તીર્થોને શ્રાવકેનાં ઘરે અને ૧૮૦૦ જિનમંદિર વિદ્યમાન હવાનું તીર્થમાળાના કર્તાઓ જણાવે છે. આ નગરી લંકા જેવી હતી અને અહીં ચોરાશી ચૌટા હતાં વગેરે. વળી સે મધમની લખેલી હકીકત નીચે પ્રમાણે
૪૪૪ આહૂત-પ્રાસાદે અને ૯ શિવમંદિરવાળી ચંદ્રાવતીમાં આવીને ભીમરાજાથી અપમાન પામેલે વિમલ કેટવાળ રાજ્ય કરતું હતું. તેના અધિકારી
. નગર ચંડાઉલીના ગુણ ઘણુ, ભવણુ અટારઈ સઈ જિનતણું, ચીરાસી ચહું દિવ ફિરકે, હામિદામિ દીસકું ભૂ હરિઉં, મલનાયક શ્રીનાભિમલ્હારી, જિણ દીકઈ મનિ હર્ષ અપાર, કરી પૂજ અવક મનિહસી, નગર ચડાઉલિ લંકા જિલી.
મેહરચિત-તીર્થમાળા કડી ૨-૭ આભૂધરા ઉંબરણ પુરી દેવદહ ચંદ્રાવઈ ખરી, વિમલ મંત્રી સર વારિ જાણિ મહાર સેય દેવલ ગુચ્છખાણિ.
-શિલવિજય-રચિત, તીર્થમાળા કડી ૩૨ મેઘરચિત તીર્ષમાળા ઉપરથી જણાય છે કે-વિ, સં. ૧૫૭ ની આસપાસના સમય સુધી ચદ્રાવતી નગરીની જાહેરજલાલી સારી હતી અને શીવિજયછચિત તીર્થ માળાથી જણાય છે –વિ, સં. ૧૭૪૬ પહેલાં તેનું ભંગાણ જરૂર શરૂ થઈ ગયું હતું છતાં તે વખતે તે જેવી તેવી સ્થિતિમાં પણ વિદ્યમાન જરૂર હતી. વિશારદ જ ઈતિહારમાં લખ્યું છે કે વિ. સં. ૧૮૭૯ માં કર્નલ ટેડ સાહેબ અર્થે આવ્યા હતા. તેમણે ફાઈન વેસ્ટ ઇન્ડીયા નામના પિતાના પુસ્તકમે અહીંના તે વખત સુધી અચેલાં ડાંક મદિર વગેરેનાં કોટા ખાપ્યા છે એનાથી તેની કારીગરી અને સુંદરતા વગેરેનું અનુમાન થઈ શકે છે. વિ. સં. ૧૮૮૧ માં સર ચાલેસ સ્વિલ સાહેબ પોતાના મિત્રે સાથે અહીં આવ્યા હતા. તે વખતે આરસપહાણના ૨૦ મંદિર બચેલ હતાં. એની સુંદરતાની તેમણે પ્રજ્ઞ સા કરી હતી. વિ.સં ૧૯૩૬ ની આસપાસમાં રાજપુતાના-મળવા રેવે કંપનીના ઠેકેદારે (કંટ્રાકટરએ) અહીંના પત્થર ઉઠાવી લઇ જવાને ઠેકે (કંટ્રાકટ). લીધે ત્યારે તે અદના ઊભેલાં મદિરાને પણ તેડી નાખીને તેના પત્થરો લઈ ગયા. તે વાતની જયારે રાજ્યને ખબર પડી ત્યારે રાજ્ય ટેકેદારોને પથર લઈ જતા અટકાવ્યા તેમણે એકઠા કરી રાખેલા પાસના પત્થરોના ઢગલા ચંદ્રાવતી અને માવલની વચ્ચે ઠેકાણે ઠેકાણે હજુ પણ પડ્યા છે. અત્યારે અહીં એક પણ મંદિર સારી સ્થિતિમાં નથી. બનાવી રીતે આ પ્રાચીન નગરીને ખેદજનક અંત આવ્યો. પ્રાચીન પ્રાકૃત ગ્રંથમાં આ નમીનું ચાડાવલી તથા ચડડાઉલો તથા સંવઈ, સંરત ગ્રંમાં અદાવતી વગેરે નામે લખેલાં ભળે છે --