________________
ઇતિહાસ ]
: ૧૪૧ :
ભદ્રેશ્વર
ત્યારપછી પુન: જૈનેની વસ્તી ઘટી અને સદ્વિરજીના ખો ત્યાંના ઢાકારના હાથમાં ગયા. પુનઃ વહીવટ જેનાએ પેાતાના હાથમાં લીધેા અને વિ. સંવત્ ૧૯૨૦માં રાવ દેશળજીના પુત્ર રાવ પ્રાગમલજીના રાજ્યમાં આ દેરાસરના પુનઃ જીર્ણોધ્ધાર થયા. ત્યાર પછી વિ. સ. ૧૯૩૯ મઢા શુદિ ૧૦ ને દિને માંડવીવાસી મેણસી તેજસીની ધર્મ પત્ની બાઇ મીડીબહેને છેલ્લે જીટુંખાર કરાયે, જે આજ પણ ચાલુ છે.
ખાવન જિનાલયના આ મન્દિરની રચના પણ અદ્ભુત છે. ૪૫૦ પુટ લાંખા પહેાળા ચાગાનની વચમાં મંદિર આવેલુ છે. ચારે ખાજી વિશાલ ધર્મશાલા છે. ડાખી માજી એક ઉપાશ્રય છે. મંદિરની ઊંચાઈ ૩૮ પુટ છે. લંબાઇ ૧૫૦ પુટ અને પહેાળાઇ ૮૦ પુટ છે. મૂળમદિરને ફરતી પાવન દેરીઓ છે. ચાર ઘુમ્મટ મેટા અને એ ઘુમ્મટ નાના છે મંદિરના ર'ગમ'ડપ વિશાલ છે. તેમાં ૨૧૮ સ્થા છે. સ્થંભે મેટા અને પહેાળા છે. અને માજી અગાશી છે. અગાશીમાં બાવન શિખરા નાનાં અને એક મૂળ મંદિરનું વિશાલ શિખર એવી રીતે દેખાય છે કે જાણે આરસના પઢ઼ાટ કારી કાઢ્યા હાય. પ્રવેશદ્વાર સુંદર કારીગરીવાળુ છે. સ્થલા પણ બધા સુંદર કારીગરીવાળા હતા પરન્તુ શેાધાર સમયે બધામાં સીમેન્ટ, ચુના અને રગ લાગી ગયા છે. મદિરમાં આખા ય મ’ડપમાં સાનેરી અને ખીજા રંગાથી કાચ પર તેમજ દિવાલ પર નેમિનાથ પ્રભુની જાન, પ્રભુના વરઘેાડા, શ્રી મહાવીરપ્રભુના, ઋષભદેવસ્વામીના કલ્યાણુકે ને ઉપસર્ગો તેમજ શ્રી પાર્શ્વનાથજી અને શાંતિનાથજીના જીવનકલ્યાણુકાના પ્રસંગેા કલામય દૃષ્ટિથી સુંદર ચિતરેલા છે.
આ વિશાલ જિનમદિરમાં કુલ ૧૬૨ જિનપ્રતિમાઓ છે. ઘણીખરી પ્રતિમાએ સપ્રતિરાજાના અને કુમારપાલના સમયની છે. આ જિનમ°દિરમાં એક પ્રાચીન ભોંયરું હતુ કે જે અહીંથી જામનગર જતુ. હાલ તે ભોંયરું પૂરી દેવામાં આવ્યું છે.
આ સિવાય અહી ભદ્રાવતીમાં જગડુશાઢુના મહેલ, જગડુશાહની બેઠક અને જગડુશાહના ભંડાર વગેરે જેવા લાયક છે. અહીં એક આશાપુરી માતાના મંદિરના ખંભા ઉપર લેખ છે “ સ’વત ૧૩૫૮ દેવેન્દ્રસૂરિ ..પાર... શબ્દે વેંચાતા નથી. મીજા લેખા ૧૨૦૨-૧૩૧૯-૮૧૦ તથા એક પાળીયા ઉપર .....”આગળ ૧૧૫૯ ના લેખ છે. આ તીથના વહીવટ વર્ધમાન કલ્યાણજી નામની પેઢીથી ચાલે છે
.. Cod.
અહીં દર વર્ષે મહાવદ ૧૦ ના રાજ માટે મેળેા ભરાય છે, તે વખતે કચ્છ અને કચ્છ બહારથી ઘણા જૈન યાત્રાળુઓ આવે છે. નાકારશીનુ જમણુ થાય છે. ત્રણ દિવસĒઉત્સવ રહે છે.આ સિવાય પણ દરરાજ યાત્રાળુઓનાં એક એ ગાડા જરૂર આવે છે. ધર્માં શાળામાં યાત્રિને સગવડ સારી મળે છે. હમણા ત્યાં એક જૈન લેાજનશાળા પણ શરૂ કરવામાં આવી છે. સ. ૧૯૮૩માં પાટણનિવાસી શેઠ નગીનદાસ કરમચંદે પૂ. પા. આચાયવ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી કચ્છને સુંદર