________________
ઈતિહાસ ]
સુવર્ણગિરિ વિદધરાજાએ બનાવેલું મદિર જીર્ણ થવાથી સુંદર છોધ્ધાર કરાવી ૧૦૫૩ ના મહા શુદિ ૧૩ શ્રી રાષભદેવજીની મૂર્તિની પ્રતિષ્ઠા શ્રી શાત્યાચાર્યજીએ કરી. અત્યારે આ મંદિરમાં શ્રી વિરપ્રભુની મૂર્તિ બિરાજમાન છે. આ પ્રાચીન ભવ્ય મંદિરને અત્યારે જીર્ણોદ્ધાર ચાલે છે. મદિરથી એક માઈલ દૂર હથુડી ગામ છે. ત્યાં થોડાં ભીનાં ઝુંપડાં છે. એક વાર આ પ્રદેશમાં સેકડે મંદિરના ઘટ વાગતા ત્યાં આજે પહાડો અને જંગલ જ છે.
આ નાની પંચતીથમાં સ્વરૂપગજ, નીડા, દીયાણા, લોટાણા, નાદીયા, બામણ વાડજી, પીંડવાડા, અજારી, પુનઃ પીંડવાડા આવી નાણા-બેડા થઈ મોટી પચનીથીની યાત્રા કરવા જવું. એમાં ફાલના સ્ટેશનથી વરકાણાજી, નાડેલ, નાડલાઈ, ઘારાવ, મૂછાળા મહાવીર, સાદડી થઈ રાણકપુર થઈ પુનઃ સારી આવવું. ત્યાંથી વિજાપુર પાસે રાતા મહાવીર તીર્થની યાત્રા કરવી. ઉપરનાં દરેક સ્થાનોએ પ્રાચીન ભવ્ય મંદિરો છે, જે પરમ દર્શનીય છે. આ નાની મોટી અને પંચતીથની યાત્રા કરવા જેવી છે,
સુવર્ણગિરિ મારવાડમાં આવેલા જોધપુરથી દક્ષિણ તરફ લગભગ ૭૦ માઈલ અને આર. એમ. રેલવેના એરણપુરા સ્ટેશનથી પશ્ચિમમાં ૩૮ માઈલ દૂર જાલેર પાસે જ સુવર્ણગિરિ પહાડ છે. જાલેર એ સુવર્ણગિરિની તલાટીમાં વસેલ કિલેબંધ સુંદર શહેર છે.
જાહેરમાં કુલ ૧૧ ભવ્ય જિનમદિર છે. તેમાંના આદિનાથ, શાન્તિનાથ, નેમિનાથ અને મહાવીરસ્વામી આ ચાર મદિર તપાવાસમાં આવેલાં છે ખરતરાવાસમાં પાશ્વનાથજીનું, ખાનપુરાવાસમાં મુનિસુવ્રતસ્વામીનું, ફેલાવાસમાં શ્રીવાસુપૂજય ભગવાનનુ, કાંકરીવાસમાં પાશ્વનાથજીનું અને માકક પાસેની “લવપિશાલમનુ જીરાવલા પાશ્વનાથનુ આમ કુલ નવ મદિરે શહેરમાં છે અને એક સુરજ પોલની બહાર વભદેવજીનું અને શહેરથી પશ્ચિમ તરફ પિણા માઈલ ઉપર ગેડીપાર્શ્વનાથજીનું આમ કુલ મળી જાલેરમાં ૧૧ જિનમંદિરે છે. જાલેરનું અસલી નામ જાવાલીપુર છે.
જાલેર કયારે વસ્યું તેને પૂરો ઈતિહાસ નથી મળતું પરંતુ વિકમની દશમી શતાબ્દિ પછી અત્રે થઈ ગયેલ રાજવંશને ઇતિહાસ મળી આવે છે ખરો. જાલેર નવમી સદી પહેલાં ઉન્નત હતું એવા પણ ઉલ્લેખ મળે છે.
शान्त्याचार्गसिपगाशत्म हो जादामियम ।
પશુ સારો છે ને ૩v In આ આખે રિલાલેખ વિસ્તૃત વિવેચન સહિત પ્રાચીન અને લેખ મા - બીજામાં શ્રી જિનવિજયજીએ આપેલ છે.