Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આદ્ય મુરબ્બીશ્રી મમ ધારશીભાઈ જીવનભાઇ શાહને
પરિચય મામ ધારશીભાઈ જીવનભાઈ શાહ, જેને ઓઈલ જીનસ સાથે આ સૈકાની શરૂઆતથી સંબંધ, પુના સાતે ડીવીઝનના જુદા જુદા સ્થળેના જુનામાં જુના અને અચગય એજન્ટ તરીકે જાણીતા છે. તેને જન્મ કાઠિયાવાડમાં પીપળીયા ગામમાં થયેલ. માત્ર પ્રાથમીક કેળવણી લઈ, ૧૧ વર્ષની નાની ઉંમરે આગળ વધવાની ધગશ સાથે, માત્ર ખીસ્સામાં ૨ રૂ. જેટલી નજીવી રકમ સાથે વતન છેડયું. મુંબઈ આવી નજી નથુભાઈની પેઢીમાં એફીસ બેથ તરીકે નોકરી લીધી, ત્યાં ઉત્તરોતર દરેક કામમાં ખંત રાખી સાવ આપતાં તેમને પુના મોકલવામાં આવ્યાં. પુનાથી કરમાલા આવી ખભા ઉપર તેલ ઉપાટી ફેરી પણ કરી અને ત્યાંના સબ એજન્ટને એકદમ પ્રમાણ૫ સખત કામ બતાવી, કરમાલા ગામમાં તેલની સાડીલરશીપ પ્રાપ્ત કરી ધીરે ધીરે તેજ પ્રમાણે મહેનત ચાલુ રાખતાં ૧૯૩૧માં જ્યારે બમશેલ અને એસ. વી. ઓ. સી. વચ્ચે ભાવની હરીફાઈ ઉપડી ત્યારે પિતાની સતત સેવા બતાવી કામશેલ પાસેથી ઘડીયાલ બક્ષીસ મેળવી. અને તે લાઈનના તમામ કાર્યવાહીઓની ચહના પ્રાપ્ત કરી.
ધીરે ધીરે પિતાની ખંતથી તેવીજ એજન્સીઓ લીપ્ટન કુ. સીમેન્ટ કે, આઈ. સી. આઈ. વિગેરેની પણ મેળવી પિતાના વ્યાપારની સારી જમાવટ કરી.
સેલાપુર ડીસ્ટ્રીકટમાં સારા આબરૂદાર શહેરી તરીકે વગ તેમજ ચાહના મેળવી અને લેક્સેવા પણ સાથે સાથે ચાલુ રાખી કરમાલા મ્યુ ના પ્રેસીડન્ટ થયા. સેલાપુર ડીસ્ટ્રીકટમાં દેશ હિતના અનેક કામોમાં તન, મન, ધનથી સારી સેવા બજાવી.
તેનું ખાનગી જીવન પણ બહુ સાદું હોવાથી બધા તેને ચાહતા અને ધંધામાં પણ સારે લાભ મળે અને તેજ પ્રમાણે સેવાના તથા ધમદાના અનેક કાર્યોમાં સારી રકમ વાપરી.
પિતાના કુટુંબના વડા તરીકે પણ કુટુંબીજને, સગાં, સબંધીઓને દરેક રીતે માર્ગદર્શન આપી જુદા જુદા ધંધા તેમજ એજન્સીઓ વિગેરે મેળવી સ્થિરતા પ્રાપ્ત કરવામાં ઘણે પરિશ્રમ લી.
યાંત્રિક ખેતીની પ્રગતીના કાર્યસર વિલાયત જઈ આવ્યા, અમેરીકા જવા પણ ધારણા હતી. ત્યાં લંડનમાં ૧૪૭-૪હ્ના જ હૃદય બંધ પડી જતાં સ્વર્ગવાસ કર્યો. તેમની પાછળ બહેણું કુટુંબ, ઘણાં સગાં તેમજ સ્નેહીઓ સુકી ગએલ છે. જેઓ સર્વને પોતાની મીઠી યાદગીરી મુકી જીવનનું સાર્થક કરી ગએલ છે.